________________
બીજાગણના ધાતુકોશ
૨૯૩
(૨૮) અર્ (ગ.૨.૫. અનિટ્ અત્તિ) ૧. ખાવુ. ૨. નાશ કરવો. અવઞ ્ ૧. ખાવું. ૨. તૃપ્ત થવું, ધરાઈ જવું. ૩. મોઢુ બંધ થઈ જવું. ૪. ખાવાનું છોડી દેવું. વિ+જ્ ૧. સારી રીતે ખાવું. ૨. દાંતથી કાપવું. ૩. કરડવું.
(૨૯)અન્(ગ.૨.૫.સેનિતિ) ૧. જીવવું. ૨. બલવાન હોવું. ૩. જવું. (૩૦) વાર્ (ગ.૨.૫. સેટ્ ચાસ્તિ) ૧. શોભવું ૨. ચળકવું. () (૩૧) નસ્ (ગ.ર. સેટ્ ક્ષિતિ) ૧. ખાવું ૨. હસવું.
(૩૨) નાટ્ટ (ગ.ર. સેટ્ નાતિ) ૧. જાગવું ૨. નિદ્રા ન લેવી. ૩. ઉંઘમાંથી ઉઠવું, ૪. નિદ્રાનો ત્યાગ કરવો. ૫. સચેત થવું, સાવધાન થવું. ૩+જ્ઞાį ૧. ઉજાગરો કરવો, જાગરણ કરવું. ૨. જાગવું. પ્રતિ+નાį ૧. સંભાળવું, સંભાળ લેવી. ૨. સેવાભક્તિ કરવી. ૩. શોધવું. ગવેષણા કરવી, તપાસ કરવી.
(૩૩) રુદ્ધિા (ગ.૨.૫. સેન્ દ્રિાતિ) ૧. દરિદ્ર હોવું, એદી હોવુ, આળસુ હોવું. ૨. ગરીબ હોવું, નિર્ધન હોવું ૩. દુઃખી હોવું. ૪. નિર્બળ હોવું, દુબળું હોવું.
(૩૪) વ્ (ગ.૨.૫. સેટ્ ોવિતિ) ૧. રડવું, રોવું ૨. રોતા રોતા બોલવું. ૩. શોક કરવો. આ+વું આરડવું, મોટે સાદે રડવું. ૩પા+દ્ ૧.રુદન કરીને સામા માણસને આશ્વાસન આપવું, શાંત કરવું, ૨. બીજાને દુઃખે રડવું. (ૠ)
(૩૫) શાસ્(ગ.૨.૫. સેટ્ શક્તિ) ૧. આશા કરવી, હુકમ કરવો. ૨. હકુમત કરવી. અમલ ચલાવવો. ૩. નિયમમાં રાખવું. તાબે રાખવું. ૪. સજા કરવી. ૫. શિક્ષા કરવી. ૬. રાજ્ય કરવું. ૭. શાસક હોવું, સ્વામી હોવું. ૮. શિખામણ દેવી ઉપદેશ આપવો. ૯. શિક્ષણ આપવું, શીખવવું. ૧૦. સલાહ આપવી, કહેવું. ૧૧. ખબર કરવી. ૧૨. આશા રાખવી. ૧૩. ઇચ્છવું.
અનુ+શાત્ ૧. આશા કરવી. ૨. તાબામાં રાખવું ૩. સજા કરવી. ૪. શિખામણ દેવી, ઉપદેશ દેવો. પ્ર+શાસ્ ૧. હકુમત કરવી ૨. તાબામાં રાખવું. ૩. સજા કરવી હુકમ કરવો. ૫. ઉપદેશ આપવો. પાલન કરવું. પ્ર+શાસ્ (આ-પ્રશાન્તે) વિનંતિ કરવી, અરજ કરવી (ૐ)