________________
૨૯૨
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી (૨૦) શી (૨.ગ.આ. તે તે) ૧. સુવું, ઉંઘવું તિ+શી ૧. અતિશય થવું, અધિક હોવું ૨. ચડિયાતુ હોવું ૩. હરાવવું ધ+શી ૧. નિવાસ કરવો ૨. રહેવું ૩. ઉપર સુવું વિ+સમકશી ૧. સંશય કરવો ૨. શંકા રાખવી.
(૨૧) શ્રા (૨.ગ.પ. નિદ્ શ્રત્તિ) ૧. પાકવું રંધાવું ૨. પીગળવું ૩. ઓગળવું ૪. ઉકળવું પ. પરસેવાવાળુ થવું, પરસેવો થવો. ૬. પકાવવું, રાંધવું. ૭ પીગળાવવું ઓગાળવું, ૮. ઉકાળવું ૯. પરસેવાવાળું કરવું.
(૨૨) સુ (ર.ગ. અનિદ્ ૫ સૌતિ) ૧. જણવું, જન્મ આપવો, પ્રસવ કરવો. ૨. ગર્ભ ધારણ કરવો, સગર્ભા થવું. ૩. ઉત્પન્ન કરવું. ૪. સમર્થ હોવું ૫. શૂરાતન ફોરવવું ૬. ધણી હોવું, સ્વામી હોવું ૭. પ્રેરવું, પ્રેરણા કરવી. ૮. હાંકવું ૯. આજ્ઞા કરવી ૧૦. અનુમતિ આપવી. પ્રસુ પ્રસવ કરવો, જન્મ આપવો. ૨. ગર્ભ ધારણ કરવો, સગર્ભા થવું. ૨. ઉત્પન્ન કરવું (5)
(ર૩) સૂ (ગ.ર.આ.૫. વેદ્ સૂતે) ૧. જણવું, જન્મ આપવો પ્રસવ કરવો. ૨. ઉત્પન્ન કરવું. (૬)
(૨૪) ના (ગર૫. નિદ્ તિ) સ્નાન કરવું, નહાવું (w)
(૨૫) / (ગ.ર.પ. દ્ીતિ) ૧. ઝરવું ટપકવું ૨. સ્ત્રાવ થવો ૩. ઝરાવવું, સ્ત્રાવ કરવો. ૪. ખરવું છે. પ્રવાહ રૂપે વહેવું ૬. સ્તુતિ કરવી, સ્તવના કરવી છે. પ્રશંસા કરવી ૮. વખાણવું. (ષ્ણુ-) - (૨૬) તુ (ગ.ર.ઉ. મનિ તૌતિ-વતિ / સ્તુતે, તુવી) ૧.
સ્તુતિ કરવી, સ્તવના કરવી. ૨. ભજન કરવું ૩. પ્રશંસા કરવી, વખાણવું. ૪ પૂજવું, પૂજા કરવી. પ્રસ્ત આરંભવું, આરંભ કરવો. ૨. પ્રશંસા કરવી. સમુકતું ૧. પરિચય કરવો, પ્રશંસા કરવી. () " (૨૭) હું (ગ.ર.આ. નિ દુ) ૧. છુપાવવું, સંતાડવું. ૨. ચોરવું, ઉપાડી જવું. ૩. ઓળવવું, પચાવી પાડવું દબાવી દેવું. અપ+હું ૧. ઓળવવું, ખોટી રીતે લઈ લેવું, પચાવી પાડવું. ૨. છુપાવવું, સંતાડવું. નિહ્ ૧. ખરી હકીકત ઉડાવીને અસત્ય નિરુપણ કરવું ૨. જુઠું બોલવું. ૩. ઠગવું ૪. ઓળવવું, પચાવી પાડવું. ૫. છુપાવવું. સંતાડવું.