________________
બીજાગણના ધાતુકોશ
૨૯૧
(૧૪) વા (ર.ગ.પ. નિત્ય તિ) ૧. જવું ૨. પહોચવું ૩. પ્રાપ્ત થવું ૪. જાણવું ૫. શકવું, શક્તિમાન હોવું, સમર્થ હોવું. અનુક્યા ૧. અનુસરવું. ૨. અનુસરણ કરવું. ૩. પાછલ ચાલવું મજ્યા ૧. સામું જવું ૨. નજીક જવું ૩. પહોંચવું માખ્યા ૧. આવવું ૨. હાજર થવું. ૩૫મ્યા ૧. ત્યાગ કરવો ૨. છોડી દેવું. ૩. સોપવું, સુપરત કરવું નિર્ક્યા ૧. નીકળવું, ૨. બહાર આવવું. ૩. બહાર જવું. ૪. આગળ જવું ૫. જલ્દી ચાલવું. પ્રજ્યા પ્રયાણ કરવું, પ્રસ્થાન કરવું પ્રતિ કોઈની તરફ જવું. પ્રત્યાખ્યા જન્મ લેવો, ઉત્પન્ન થવું. ૨. પાછું આવવું પ્રત્યુક્યા સામુ જવું. વિનિક્યાં ચાલ્યા જવુ, જતા રહેવું સમજ્યા ૧. આવી પહોંચવું ૨. આવવું.
(૧૫) 9 (ર.ગ.પ. સે લૌતિ) ૧. ભેળસેળ કરવું ૨. ભેળસેળ થવું. ૩. ભળવું ૪. એકઠું કરવું. ૫. એકઠું થવું. ૬. સંયુક્ત કરવું, જોડવું. ૭. મેળાપ કરવો, મળવું. ૮. અલગ કરવું. ૯. અલગ થવું. ૧૦. જુદું પાડવું. . (૧૬) ૪ (ગ.૨.૫. અનિદ્ તિ) ૧. દેવું, આપવું. ૨. લેવું, ગ્રહણ કરવું. ૩. પ્રાપ્ત થવું, મળવું. ૪. પ્રાપ્ત કરવું, મેળવવું.
(૧૭) ૪ (૨.ગ.પ. દ્વીતિ તિ) ૧. શબ્દ કરવો, અવાજ કરવો. ૨. બૂમ પાડવી. ૩. રોવું, રડવું ૪. શોક કરવો વિ+ ૧. રોવું. ૨. બૂમ પાડવી ૩. રાડ પાડવી.
(૧૮) ના (ગ.૨.૫. નિદ્ તાતિ) ૧. લેવું, ગ્રહણ કરવું. ૨. દેવું, આપવું. ૩૫+ના આશ્રય કરવો. લેવું.
(૧૯) વા (ગ.૨.૫. વાતિ)૧. પવનનું વાવું ૨. કુંકવું ૩. વેગથી ચાલવું. ૪. જવું ૫. નુકશાન કરવું. ૬. દુઃખ દેવું ૭. ઈજા કરવી. ૮. હણવું. મા+વી ૧. વાવું. ૨. ફૂંકવું વા ૧. સુકાવું ૨. શુષ્ક થવું ૩૫+વા કંપવું નિ+વા ૧. બુઝાવું ૨. ઓલવાઈ જવું ૩. નષ્ટ થવું ૪. ઈજા કરવી. ૪. દુઃખ દેવું નિ+વા ૧. મુક્ત થવું, મોક્ષ પામવો. ૨. શાંત થવું ૩. નિશ્ચલ થવું. ૪.
ઓલવાઈ જવું, બુઝાવું છે. વાવું પરિવા ૧. સુકાવું ૨. શુષ્ક થવું નિવા ૧. મુક્ત થવું, મોક્ષ પામવો ૨. શાંત થવું.