________________
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી
(૬) – (૨. ગ. ૫. અનિદ્ પ્રાતિ ) ૧. પલાયન કરવું, નાસી જવું, ૨. ઉડવું. ૩. સુવું, ઉંઘવું. ૪. લજ્જિત થવું, શરમાવવું. પ. નિંદવું. ૬. દોષ દેવો. અવ+દ્રા મરવું, મરણ પામવું. ઉન્નિ+દ્રા ૧. જાગૃત થવુ, જાગવું. ૨. વિકસિત થવું. નિ+દ્રા ૧. નિદ્રા લેવી, ઉંઘવું, ૨. સંકુચિત થવું. સંકોચાવું. પ્ર+દ્રા પલાયન કરવું, નાસી જવું. વિદ્રા ખરાબ થવું. વિનિ+દ્રા ૧. વિકસિત થવું, પ્રફુલ્લિત થવું. ૨. જાગૃત થવું, જાગવું.
૨૯૦
(૭) વ (૨.ગ.પ. અનિટ્ વાતિ) ૧. લણવું. ૨. કાપવું. ૩. તોડવું. (૮) ૩ (૨.ગ.૫. સેપ્ટ્ નૌતિ) ૧. સ્તુતિ કરવી. સ્તવના કરવી. ૨. પ્રશંસા કરવી, વખાણવું. આ+નુ (આ.પ. મનુતે) ૧. દુઃખથી રડવું. ૨. ઉત્કંઠાપૂર્વક શબ્દ કરવો.
(૯) પા (૨.ગ.૫. અનિટ્ પત્તિ) ૧. રક્ષણ કરવું, બચાવવું. ૨. પાલન પોષણ કરવું.
(૧૦) પ્લા (૨.ગ.પ. અનિટ્ પ્વાતિ) ૧. ખાવું, ભક્ષણ કરવું. ૨. રક્ષણ કરવું, બચાવવું. ૩. રાખવું, મુકવું.
(૧૧) વ્રૂં (૨.ગ.૫. અનિટ્ દ્રવીતિ, વ્રૂતે / આહ) ૧. બોલવું, કહેવું અનુ+થ્રૂ અનુવાદ કરવો, ભાષાંતર કરવું. ૨. પછીથી બોલવું. પ્રતિ+વ્રૂ ૧. ઉત્તર આપવો. ૨. વિરૂદ્ધ બોલવું. વિબ્રૂ ૧. વિરૂદ્ધ બોલવું. ૨. વિવાદ કરવો.
(૧૨) મા (૨.ગ.૫. અનિટ્ માતિ) ૧. સુશોભિત હોવું. ૨. ચળકવું, ચમકવું. ૩. પ્રકાશવું. ૪. આનંદી હોવું. ૫. ભાસવું, લાગવું, જણાવું. ૬. હોવું, વિદ્યમાન હોવું. ૭. ફુંકવું. ૮. ધમવું. ૯. ગુસ્સે થવું.
(૧૩) મા (૨.ગ.૫. અનિત્ મતિ ) ૧. માવું, સમાવું, સમાવેશ થવો. ૨. માપવું, માપ કરવું, ૩. તોળવું. ૪. જાણવું. ૫. નિશ્ચય કરવો. અનુ+મા અનુમાન કરવું, અટકળથી જાણવું. ૩૫+માં ઉપમા આપવી, તુલના કરવી, સમાનતા કરવી. નિઝ્મ સ્થાપવું, સ્થાપન કરવું. નિા નિર્માણ કરવું, બનાવવું, રચવું. પરિ+મ્મા ૧. માપવું, ૨. તોળવું. ૩. ગણતરી કરવી. પ્ર+મા સત્યાસત્ય જાણવું. પ્રતિ+મા માપવું. ૨. તોળવું. ૩. ગણતરી કરવી. સમ્મા માવું. સમાવું, સમાવેશ થવો.