________________
બીજાગણના ધાતુકોશ
૨૮૯
સમાવેશ થવો, સમાવું. ૪. શાંતિ રાખવી. ૫. સારી રીતે જાણવું. સમનુ+ ૧. એકઠું થવું. ૨. અનુસરવું ૩. વ્યવસ્થિત હોવું. સમવ+રૂ ૧. સંબંધ કરવો, જોડવું. ૨. સામેલ થવું, જોડાવું ૩. એકઠું થવું. સમા+રૂ ૧. સામું આવવું ૨. એકઠું થવું ૩. સંયુક્ત થવું. ૪. સાથે આવવું. ૫. જાણવું ૬. પ્રાપ્ત કરવું. સમુ+રૂ ૧. પ્રાપ્ત થવું. ૨. પ્રાપ્ત કરવું. ૩. ઉત્પન્ન થવું. ૪. પાસે જવું.
(૩) મધ+રૂ (ર.ગ. ૫. નિદ્ મધ્યેતિ) સંભારવું, યાદ કરવું.
(૪) રડ્યા (ર.ગ. ૫. નર) ૧. પ્રખ્યાત કરવું. ૨. પ્રસિદ્ધ કરવું. ૨. વખાણવું. ૩. કહેવું. ૪. વ્યાખ્યાન કરવું. ૫. પ્રસિદ્ધ થવું. ૬. શોભવું. અનુ+ક્યાં અનુવાદ કરવો. મન્વા+ક્યા કહેલાનું તાત્પર્ય સમજાવવા માટે ફરીથી સ્પષ્ટ કરીને કહેવું. મ+થા ૧. શોભવું. ૨. ચળકવું. ૩. ચારે તરફ પ્રખ્યાત કરવું. ૪. સામું જોવું. અપ્યા+ક્યા ૧. ખોટું તહોમત દેવું. ૨. જૂઠો દોષ લગાડવો. નવ+ક્યો ૧. આડું જોવું. ૨. તિરસ્કારથી જોવું. મા+ક્યા ૧. યશસ્વી થવું. ૨. ઉપદેશ આપવો. ૩. ગ્રહણ કરવું, લેવું. ૪. કહેવું. ડાહ્યી ૧. ઉદાહરણ આપવું. ૨. દષ્ટાંત દેવું. પવ્યા+ા ઉપાસના વિગેરે વિભૂતિઓનું ફળ કહેવું. પા+ક્યા ૧. પૂર્વનું વૃત્તાંત કહેવું. ૨. બોલવું, કહેવું. રડ્યા ૧. બેઆબરૂ થવું. ૨. અપકીર્તિ થવી. પરિ+રણ્યા ચોતરફ પ્રસિદ્ધ થવું. પરિસમ્+ક્યા ૧. સારી રીતે જાણવું. ૨. ગણવું, ગણતરી કરવી. પ્રથા ૧. પ્રખ્યાત થવું, પ્રસિદ્ધ થવું. ૨. કહેવું. ૩. વધારે પડતુ કહેવું. ત્યા+ક્યો ૧. ત્યાગ કરવો. ૨. નિવારવું, નિષેધવું, ન સ્વીકારવું. ૩. ત્યાગ કરવાનો નિયમ કરવો, ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવી. વિ+રા ૧. વિખ્યાત થવું, પ્રખ્યાત થવું. ૨. પ્રખ્યાત કરવું વ્યા+ક્યા ૧. વિવરણ કરવું, વ્યાખ્યા કરવી. ૨. ઉપદેશ આપવો. સમા ૧. સંખ્યા કરવી, ગણવું. ૨. ગણતરી કરવી. ૩. જાણવું. ૪. સારી રીતે કહેવું. સમા+ક્યા ૧. નામ રાખવું, નામ પાડવું. સંશા આપવી. ૨. સારી રીતે કહેવું. સુ+ા પસંદ હોવું.
(૫) તુ- (ર.ગ.પ. નિદ્ તવીતિ, તૌતિ) ૧. આજીવિકા ચલાવવી ગુજરાન ચલાવવું. ૨. પૂર્ણ થવું. ૩. પૂર્ણ કરવું. ૪. વધવું, વૃદ્ધિગત થવુ. ૫. વર્તવું, આચરવું. ૬. જવું. ૭. હણવું. ૮. માર મારવો. ૯. દુઃખ દેવું.