________________
બીજાગણના ધાતુકોશ
. .
૨૫
પાસે બેસવું. પ+માન્ ૧. અભ્યાસ કરવો, શીખવું. ૨. મનન કરવું. ૩. સન્મુખ બેસવું. ૪. પાસે બેસવું. આમ્ ૧. ઉપેક્ષા કરવી. ૨. ઉદાસીન રહેવું. ૩. છોડી દેવું. ત્યાગ કરવો. ૪. અટકવું. ૫. હલાવવું, કંપાવવું. ૩૫+ગામ્ ૧. ઉપાસના કરવી, સેવા કરવી. ૨. ભજવું, ભજન કરવું. ૩. મનન કરવું, ચિંતન કરવું. નિઝામ્ . કાઢી મૂકવું. ૨. દેશ નિકાલ કરવું. પરિ+માત્ ૧. સારી રીતે સેવા કરવી. ૨. સંપૂર્ણપણે રહેવું. ૩. સારી રીતે બેસવું. પર્યુષ+ઝા સેવા કરવી, ભક્તિ કરવી. સત્રમ+માન્ ૧. યજ્ઞનો સમારંભ કરવો. ૨. ક્રમસર ઘણાં યજ્ઞ કરવા. સમૂ+ગ ૧. સમાવેશ કરવો. ૨. સમાવેશ થવો, સમાવું. ૩. આધીન રાખવું, વશ રાખવું. ૪. અવલંબન કરવું. ૫. રહેવું. સારી રીતે બેસવું, બેસવું.
(૪૨) ઈંદ્ર (ગ.ર.આ. સે )- ૧. સ્તુતિ કરવી, સ્તવના કરવી. ૨. વખાણવું. * (૪૩) શ (ગ.ર.આ. સે )- ૧. ઐશ્વર્યશાલી હોવું, જાહોજલાલી ભોગવવી. ૨. સ્વામી હોવું, ધણી હોવું, ૩. રાજ્ય ભોગવવું. ૪. અધિકારી હોવું.
(૪) વણ (ગ.ર.આ. સેદ્ર ષ્ટ)- ૧. બોલવું કહેવું. ૨. જોવું, દેખવું. ૩. ચૂસવું. ૪ ખાવું, ભક્ષણ કરવું, ૫. છોડવું, ત્યાગ કરવો. માવઠ્ઠ ૧. કહેવું ૨. ઉપદેશ આપવો. ૩. દેખવું. ૩+શ્વમ્ ૧. ઉદાહરણ આપવું. ૨. દ્રષ્ટાંત દેવું પ્રતિવૃક્ષ ૧. ઉત્તર આપવો ૨. જવાબ દેવો. પ્રત્યાવૃક્ષ ૧. પરિત્યાગ કરવો ૨. તિરસ્કાર કરવો. વાક્યમ્ ૧. સમજાવવું. ૨. વ્યાખ્યા કરવી, વિવરણ કરવું. ૩. કહેવું.
(૪૫) તિર્ (ગ.૨.૩. નિદ્ ષ, તિ)- ૧ લીંપવું, લીંપણ કરવું. ૨. લેપ કરવો. ૩. ચોપડવું. ૪. ધોળવું, ઘોળ કરવો. ૫. વધારવું. વૃદ્ધિ કરવી. ૬. એકઠું કરવું. ૭. વધવું, વૃદ્ધિગત થવું. ૩૫+૬ ૧. વધવું. ૨. વૃદ્ધિગત થવું સમૂ+વિ૬ ૧. સંદેહ પામવો. ૨. સંશય થવો.
(૪૬) ૬ (ગર. ૩ ટોપ, ટુ)- ૧. દોહવું ૨. સાર ખેંચવો.
(૪૭) દિક્ (ગ.૨.૩. નિષ્ટિ , )િ ૧. ઠેષ કરવો, વૈર રાખવું. ૨. અદેખાઈ કરવી. ૩. નિંદવું ૪. તિરસ્કારવું. ધિક્કારવું..