________________
૧૮૯
સાતમાગણના ધાતુકોશ (૧) ઉદ્વેગ પામવો, વ્યાકુળ થવું. (૨) ગભરાઈ જવું (૩) ખેદ પામવો, ખિન્ન થવું. (૪) કંટાળવું.
(૧૫) વિમ્ (૭ આ. અનિદ્ વિતે, વિને) (૧) વિચારવું, ચિંતન કરવું (૨) મનન કરવું (૩) જાણવું, સમજવું (૪) વાદ-વિવાદ કરવો, તકરાર કરવી નિવિદ્ વિરક્ત થવું (૨) વૈરાગ્ય આવવો (૩) ખિન્ન થવું, ખેદ કરવો (૪) કંટાળવું (૫) દુઃખી હોવું.
(૧૬) યુન્ (૭ ઉ. અનિટુ યુતિ, યુક્ત) સંયુક્ત કરવું (૨) જોડવું, એકઠું કરવું (૩) નિયુક્ત કરવું, યોજવું (૪) ભેળસેળ કરવું ૫) ધ્યાન ધરવું અને આ.૫. મનુયુક્ત) (૧) પૂછવું (૨) પ્રશ્ન કરવો (૩) પરીક્ષા કરવી (૪) દોષ દેવો. મમિ (૧) હુમલો કરવો (૨) દબાવવું (૩) ધમકી આપવી (૪) ફરીયાદ કરવી. (૫) પૂછવું, પ્રશ્ન કરવો (૬) માગવું (૭) બોલવું (૮) દોષ દેવો. પુન્ (૧) ઉદ્યમ કરવો (૨) કોશિષ કરવી (૩) સંયુક્ત કરવું, જોડવું ૩પપુન્ ઉપયોગમાં લેવું, કામમાં લેવું (૨) અનુભવ કરવો. (૩) જાણવું (૪) ધ્યાનમાં લેવું. (૫) ખાવું (૬) ઝુંટવી લેવું. નિયુન્ (૧) નીમવું (૨) નિયુક્ત કરવું (૩) અધિકાર આપવો (૪) આજ્ઞા કરવી, હુકમ કરવો (૫) પ્રેરણા કરવી (૬) કામે લગાડવું (૭) સંયુક્ત કરવું, જોડવું (૮) એકઠું કરવું, એકઠું થવું, ગોઠવવું. પર્યનુષ્પદ્ (૧) પ્રશ્ન કરવો, પૂછવું. પ્રમ્પન્ન (૧) પ્રયત્ન કરવો (૨) પ્રયાસ કરવો (૩) પ્રવર્તાવવું (૪) ક્રિયાશીલ કરવું (૫) પ્રેરવું, પ્રેરણા કરવી (૬) સંયુક્ત કરવું. જોડવું (૭) પ્રયોગ કરવો (૮) નાણા ધીરવાં, ધીરધાર કરવી (૯) ઉચ્ચારણ કરવું (૧૦) ભજવી બતાવવું (૧૧) યોગ્ય હોવું (૧) લાયક હોવું. વિપુણ્ (૧) વિયુક્ત કરવું (૨) અલગ કરવું (૩) વિયુક્ત થવું, અલગ થવું (૪) મોકલવું (૫) પ્રેરણા કરવી (૬) વિશેષપણે જોડવું, સંયુક્ત કરવું. વિનિન્યુન્ (૧) વ્યય કરવો (૨) ખર્ચવું (૩) ઉપયોગમાં લેવું (૪) વાપરવું (૫) વહેંચી આપવું (૬) નિયુક્ત કરવું (૭) નિમણુંક કરવી (૮) નિયમ કરવો (૯) મુકરર કરવું (૧૦) જોડવું, કામે લગાડવું (૧૧) સંયુક્ત કરવું (૧૨) એકઠું કરવું (૧૩) ગુંથવું (૧૪) પ્રેરણા કરવી, મોકલવું. વિપ્રમ્પન્ન (૧) વિભક્ત કરવું (૨) અલગ કરવું