________________
૧૮૮
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી (૧૧) વુિં (૭ ઉ. અનિટુ રિવિત, પિત્ત) (૧) રેચ લાગવો. જુલાબ લાગવો, ઝાડો થવો (૨) ખુલાસાથી દસ્ત થવો, મલશુદ્ધિ થવી (૩) ઠાલવવું, નિકાળવું (૪) ખાલી કરવું (૫) ગર્ભપાત કરવો. તિર્િ (૧) અતિશય વધવું (૨) અધિક હોવું (૩) ચડિયાતા હોવુ (૪) ઠાલવવું (૫) ખાલી કરવું (૬) જુદુ કરવુ (૭) જુદુ થવું. રિન્યૂ ઠાલવવું (૨) ખાલી કરવું (૩) અધિક હોવું વિ+રિવું (૧) રેચ લાગવો (૨) જુલાબ લાગવો (૩) ખુલાસાથી દસ્ત આવવો. . (૧૨) રુમ્ (૭ ઉ. અનિટુ રુદ્ધિ, રુદ્ધ) (૧) રોકવું (૨) અટકાવવું (૩) રૂંધવું (૪) અડચણ કરવી, નડવું (૫) ઘેરો ઘાલવો (૬) ઘેરી લેવું, ચારે તરફથી વીંટળાઈને વળવું (૭) વીંટવું, લપેટવું (૮) ઢાંકવું (૯) વ્યાપવું (૧૦) દુઃખ દેવું (૧૧) આધાર આપવો. મનુ+ (૧) માનવું (૨) અનુસરવું (૩)આગ્રહપૂર્વક વિનંતી કરવી. (૪) આધીન થવું (૫) આજ્ઞાનું પાલન કરવું (૬) ચાહવું સિમ્+ (૧) મનાઈ કરવી (૨) અટકાવવું વધુ (૧) રોપવું (૨) ખોડવું (૩) સાવધાનીથી રાખવું, અટકાવવું. ૩૫+ધુ કેદ કરવો (૨) ઘેરો ઘાલવો (૩) અડચણ નાખવી, મનાઈ કરવી (૪) અટકાવવું. (૫) મનાઈ કરવી રોકવું. નિ+ (૧) નડવું (૨) અડચણ નાખવી (૩) અટકાવવું, કેદ કરવું. પ્રતિ+ધુ વ્યાપી જવું, અટકાવવું વિરુદ્ધ વિરુદ્ધ થવું (૨) વિરોધ કરવો અટકાવવું. સંનિ+ધૂ (૧) બંધ કરવું (૨) કેદ કરવું (૩) અટકાવવું સમગ્ધ (૧) કેદ કરવું (૨) રોકવું ૩) અટકાવવું.
(૧૩) વિજ્ (૭ ઉ. અનિટુ વિવિત, વિદ્ય) (૧) જુદુ કરવું (૨) જુદુ થવું (૩) દૂર કરવું (૪) તૂટી જવું (૫) છૂટી જવું (૬) ભેદવું (૭) ચીરવું (૮) વિવેક કરવો (૯) ભેદ પારખવો, તફાવત જાણવો. વિક્ (૧) ઉદ્વેગ કરવો, ખિન્ન થવું. વિવિદ્ વિવેચન કરવું (૨) વિસ્તારથી જણાવવું (૩) વિવેક કરવો (૪) ભેદ પારખવો (૫) તફાવત જાણવો (૬) પરિત્યાગ કરવો (૭) દૂર કરવું (૮) જુદુ કરવું. (૯) ભેદવું (૧૦) ચીરવું (૧૧) વિનાશ કરવો.
(૧૪) વિવું (૭ ૫. સેટુ વિનવિત) (૧) બીવું, ડરવું. (૨) ભયથી જવું (૩) હાલવું, કંપવું. (૪) વિપત્તિ આવવી. સંકટગ્રસ્ત થવું. ત્ + વિદ્