________________
સાતમાગણના ધાતુકોશ
૧૮૭
દેવું સમુછિદ્ (૧) ઉચ્છેદ પામવો (૨) અંત પામવો, વિનાશ થવો (૩) વિનાશ કરવો (૪) દૂર કરવું, છોડી દેવું. (૫) ઉખેડી નાખવું (૬) છેદવું (૭) કાપવું (૮) હણવું
(૫) તૃ૬ (૭ પ. સેટુ રૂઢિ) (૧) હણવું (૨) ઈજા કરવી (૩) માર મારવો (૪) પજવવું (૫) દુઃખ દેવું (૬) સતાવવું.
(૬) પિમ્ (૭ ૫. અનિટુ પિનષ્ટ) (૧) પીસવું (૨) લસોટવું, વાટવું (૩) ચીપવું, દબાવવું, દળવું (૪) લોટ કરવો, ચૂરો કરવો, ચૂર્ણ કરવો (૫) દુઃખ દેવું (૬) હણવું. | (૭) પૃ (૭ ૫ સે, પૃવિત) (૧) મિશ્ર કરવું (૨) મિશ્ર થવું, ભળી જવું (૩) સમાગમ કરવો (૪) સંયુક્ત કરવું (૫) મળવું, જોડવું, સંયુક્ત થવું (૬) સ્પર્શ કરવો (૭) સંબંધમાં આવવું (૮) નિયમમાં રાખવું, કાબુમાં રાખવું (૯) દબાવવું (૧૦) ઘસવું. સ+પૃદ્ સમાગમ કરવો, મળવું (૧૧) સંબંધમાં આવવું.
(૮) મદ્ (૭ ૫. અનિદ્ મનક્તિ) (૧) ભાંગવું (૨) ટુકડા કરવા (૩) તોડવું (૪) ફોડવું (૫) નષ્ટ કરવું (૬) ભગાડવું (૭) નસાડવું (૮)
પરાજય કરવો (૯) હરાવવું. . (૯) (૭ ઉ. અનિટુ મિત્તિ, મિને, મિત્તે) (૧) ભેદવું (૨)
ફાડવું (૩) ચીરવું. (૪) ટુકડા કરવા (૫) વિભાગ કરવો, ભાગ પાડવો (૬) ભિન્ન કરવું, બીજુ કરવું, અન્ય કરવું. મિત્ (૧) ઉંચુ કરવુંઊભું કરવું. (૨) વિકસિત કરવું, પ્રફુલ્લિત કરવું (૩) અંકુરિત કરવું (૪) ભેદવું (૫) ફાડવું +fપદ્ જાણવું (૨) બોલવું, કહેવું (૩) ભેદવું, ફાડવું.
(૧૦) મુળુ (૭ ૫. અનિદ્ મુનવિત) (૧) પાલન પોષણ કરવું (૨) રક્ષણ કરવું, બચાવવું (૭*આ. અનિદ્ મુદ્દો) (૧) ખાવું (૨) ભક્ષણ કરવું (૩) ભોગવવું, ઉપભોગ કરવો. (૪) સેવવું, સેવન કરવું (૫) સહન કરવું સહેવું. સમૂ+મુસ્ સંભોગ કરવો (૨) મૈથુન સેવવું.