________________
૧૮૬
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી
સાતમા ગણના ધાતુકોશ
(૧) અર્ (૭ ૫. વેટ્ અત્તિ) ૧. તેલ વગેરે ચોપડવું (૨ તેલ વિગેરેથી માલિશ કરવું (૩) આંખે આંજવું (૪) સ્પષ્ટ કરવું (પ) ખુલ્લુ કરવું (૬) સાફ કરવું (૭) શોભવું (૮) ચળકવું (૯) સુશોભિત કરવું (૧૦) એકઠું કરવું (૧૧) જવું (૧૨) ઈચ્છવું. આ+ઙ્ગ (૧) માલિશ કરવું (૨) ચીકણું કરવું (૩) સત્કાર કરવો. નિસ્ (૧) છુપાઈ જવું (૨) માલિશ કરવું પ્રતિ+ઞસ્ (૧) વિભૂષિત કરવું (૨) માલિશ કરવું વિ+જ્ઞઙ્ગ (૧) સ્પષ્ટ કરવું (૨) ખુલ્લુ કરવું (૩) ઉત્પન્ન કરવું. સ+ગણ્ (૧) સત્કાર કરવો (૨) એકઠું કરવું (૩) વિભૂષિત કરવું (૪) ખાવું (૫) માલિશ કરવું.
(૨) ન્યૂ (૭. આ. સેટ્ ફ્રેન્ચ, રૂત્ત્ત) (૧) સળગવું (૨) સળગાવવું (૩) સુશોભિત હોવું (૪) ચળકવું, ચમકવું. સ+ફન્ધુ તેજસ્વી હોવું.
(૩) હિર્ (૭ આ. અનિટ્ વિત્તે, વિત્તે) (૧) ખેદ પામવો (૨) ખિન્ન થવું (૩) નાખુશ થવું (૪) માઠું લાગવું (૫) ઉદ્વિગ્ન થવું (૬) થાકી જવું (૭) અફસોસ કરવો (૮) દીન થવું (૯) દુઃખી હોવું (૧૦)' લાચારી કરવી (૧૧) દુ:ખ સહન કરવું.
(૪) ર્િ (૭ ઉ. અનિટ્ છિનત્તિ, છિન્ત) (૧) છેદવું (૨) કાપવું (૩) ભાંગવું (૪) તોડવું (૫) છોલવું (૬) ખંડિત કરવું (૭) વિચ્છેદ કરવો (૮) નષ્ટ કરવું. અપ+છિદ્ ખેંચીને કાપવું. અવ+છિન્દ્ વિભાગ કરવો આ+છિદ્ ઝુંટવી લેવું, ખૂંચવી લેવું (૨) બળાત્કારે ઉપાડી જેવું (૩) છેદવું, કાપવું (૪) નષ્ટ કરવું. -છિદ્ ઉખેડી નાખવું (૨) છેદવું, કાપવું (૩) નષ્ટ કરવું (૪) હણવું પ+િર્િ અમુક પ્રમાણમાં વિભાગ કરવો (૨) ભાગ પાડવા (૩) નિશ્ચય કરવો (૪) નિર્ણય કરવો (૫) કાપી નાખવું. વિછિન્દ્ (૧) વિનાશ ક૨વો (૨) વિભાગ કરવા (૩) ભેદવું (૪) કાપવું વ્યવ+છિદ્ (૧) દૂર કરવું (૨) છોડી દેવું (૩) અલગ કરવું, જુદું પાડવું વ્યુ+છિદ્ (૧) ભાંગવું (૨) ખંડિત કરવું (૩) તોડવું (૪) વિનાશ કરવો (૫) પરિત્યાગ કરવો (૬) છોડી