________________
૧૯૦
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી વિરુદ્ધ પ્રયોગ કરવો (૩) વિશેષરૂપે જોડવું. પુણ્ () મેળાપ કરવો (૨) એકઠું કરવું સામાન્યુ (૩) સંયુક્ત કરવું, જોડવું. (૧) ઘણો વિચાર કરવો (૨) સંબંધ કરવો.
(૧૭) fશમ્ (૭ ૫. અનિટુ શિષ્ટ) (૧) ગુણદોષ દેખાડવા (૨) ભિન્નતા જણાવવી (૩) ભેદ પાડવો (૪) સરખામણી કરવી (૫) વિશેષણ આપવું (૬) વિશેષ કહેવું (૭) વિશેષ કરવું (૮) શ્રેષ્ઠ કરવું (૯) શ્રેષ્ઠ હોવું (૧૦) વધવું (૧૧) બચત હોવી (૧૨) વધારવું. સવ+fશમ્ (૧) બાકી રાખવું (૨) અવશેષ રાખવું. પરિ+શિવું બાકી રાખવું. વિ+શિ ગુણ-દોષ દેખાડવા (૨) ભિન્નતા જણાવવી (૩) ભેદ પાડવો (૪) સરખામણી કરવી (૫) વિશેષણ યુક્ત કરવું, વિશેષણ આપવું (૬) વિશેષ કહેવું (૭) વિશેષ કરવું (૮) શ્રેષ્ઠ કરવું (૯) શ્રેષ્ઠ હોવું (૧૦) વધવું (૧૧) બચત હોવી (૧૨) વધારવું.
(૧૮) હિંમ્ (૭ ૫. સેટુ હિસ્તિ) (૧) હણવું, મારી નાખવું (૨) જખમી કરવું (૩) માર મારવો (૪) સતાવવું (૫) પજવવું (૬) દુઃખ દેવું. ' (૧૯) શુદ્ર (૭ ઉ. અનિટુ શુત્તિ, સુને, શુને) (૧) દળવું, લોટ કરવો. (૨) ચૂરો કરવો (૩) ખાંડવું (૪) મસળવું (૫) વાટવું (૬) પીસવું (૭) કચરવું (૮) છંદવું (૯) કૂટવું, મુક્કો મારવો, ઠોંસો મારવો.