SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી જીગળવું અદશા થવું વિનાશ થવો, એક થવું એકતા આચ્છાદિત થવું, નવ-આવવું, પાછળ આવવું, નીચે આવવું, ગ-અદશ્ય થવું, સંતાઈ જવું, ઢંકાઈ જવું, આચ્છાદિત થવું, ઢાંકવું, સંયુક્ત થવું, જોડાવું, સંયુક્ત થવું, વિસ્મિત કરવું, આલિંગન કરવું. આસક્ત થવું, લીન થવું, એકાગ્ર થવું, એકતાન થવું, આવવું, પ્રવેશ કરવો, ચોપડવું નિવાસ કરવો, રહેવું, ૩પ-નિવાસ કરવો. રહેવું, આશ્રય લેવો, નિ-સૂઈ જવું, સંતાવું, અદશ્ય થવું, નષ્ટ થવું. મૃત્યુ થવું, દૂર થવું, દૂર કરવું, આલિંગન કરવું, નીચે ઉતરવું, નિવાસ કરવો, રહેવું, પરિ-તન્મય થવું, એકતાન થવું, અદશ્ય થવું. પ્ર- પ્રલય થવો, વિનાશ થવો, અદશ્ય થવું, લીન થવું, એકાગ્ર થવું, આસક્ત થવું, વિ-વિલય થવો, વિનાશ થવો, ઓગળવું, પીગળવું અદશ્ય થવું, છૂટું પાડવું નિવૃત્ત કરવું થવું. અટકવું વળગી રહેવું, આશ્રય લેવો, સમૂ-વળગી રહેવું, ઓગળવું, પીગળવું, સૂઈ જવું, અદશ્ય થવું, સંતાવું, વિનાશ થવો, કમ-સંયુક્ત થવું, જોડાવું, લીન થવું, એકતાન થવું, આશ્રય કરવો. - (પ. સેટ)- હણવું, દુઃખ દેવું, હિંસા કરવી. (પ. સેટ)- હણવું, દુઃખ દેવું, વિ-વિખેરવું, છૂટું પાડવું, વેરવું, ચીમળવું, આમળવું, નષ્ટ કરવું, હણવું. ૫(પ. સેટ)પાલન-પોષણ કરવું, રક્ષણ કરવું, બચાવવું, પૂરવું, ભરવું, પૂર્ણ કરવું. (પ. સેટ)- ફાડવું, ચીરવું, ટૂકડા કરવા, બીવું, ડરવું, ભડકવું. (પ. સેટ)- જીર્ણ થવું, ઘસાઈ જવું, વૃદ્ધ થવું, ઘરડા થવું, જૂનું થવું, નિ–ક્ષણ કરવું, હાસ કરવો, ક્ષીણ થવું, નષ્ટ કરવું, નાશ થવો, નિર્જરા કરવી, કર્મના પુગલોને આત્માથી અલગ કરવા. (પ. સેટ)- કહેવું, બોલવું, શબ્દ કરવો. અનુ-પહેલા જે કહ્યું હોય તેની પુષ્ટિ માટે પછીથી બોલવું. રતિ-કહેવું, બોલવું, પહેલાં જે કહ્યું હોય તેની પુષ્ટિ માટે પછીથી બોલવું.
SR No.006059
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy