SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નવમાગણનો ધાતુકોશ રૃ. (આ. સે)– સેવા કરવી, ભક્તિ કરવી, ભજવું, ભજન કરવું, પૂજવું, પૂજા કરવી, આદર સત્કાર કરવો, આતિથ્ય કરવું, પરોણાગત કરવી. ૧૩૧ પૂ. (ઉ. સે)– પવિત્ર કરવું, સ્વચ્છ કરવું, શુદ્ધ કરવું, ઝાપટવું, વસ્ત્રાદિની ઝપટથી સાફ કરવું, ઝાટકવું, ઉપણવું, ફોતરાં વિગેરે કાઢી ધાન્યાદિ ને સાફ કરવું. તૂ. (ઉ. સેટ્⟩– લણવું, છેદવું, કાપવું, –ઉખેડી નાંખવું. બ્રૂ. (વે. ઉ)– ધ્રૂજવું, થરથરવું, ધ્રુજાવવું, હાલવું, કંપવું, હલાવવું,ધૂણવું, ધુણાવવું, ફેંકવું, ઉછાળવું, હટાવવું, દૂર કરવું, વ્યગ્ર થવું, વ્યગ્ર કરવું ત્યાગ કરવો, નાશ કરવો, અવ-અવજ્ઞા કરવી, અપમાન કરવું, ત્યાગ કરવો, દેખવું, જોવું, ૩-ચામર વિગેરેથી વીંઝવું, પંખો વિગેરેથી પવન નાંખવો, હલાવવું, કંપાવવું, નિર્-વિનાશ કરવો, દૂર કરવું, હટાવવું, જવું, વિ-અલગ કરવું, જુદું કરવું, દૂર કરવું, હટાવવું, ત્યાગ કરવો વ્યગ્ર, કરવું, હલાવવું, કંપાવવું, વિ-અપમાન કરવું. તિરસ્કાર કરવું, પરિત્યાગ કરવો દૂર કરવું, હટાવવું. સ્તુ (ઉ. સેટ્– આચ્છાદન કરવું, ઢાંકવું બિછાવવું, પાથરવું, ઓઢાડવું, વસ્ત્ર વિગેરે પહેરાવવું, ફેલાવવું વિસ્તૃત કરવું. વૃ (ઉ. સેટ્— પસંદ કરવું, સ્વીકારવું, મુકરર કરવું, નિયત કરવું, ઠરાવવું, ઢાંકવું, સેવાભક્તિ કરવી, સારવાર કરવી, ભરણ પોષણ કરવું, આશ્રય આપવો, રક્ષણ કરવું, ધારણ કરવું. ખ્યા.(નાની) (પ..અનિટ્)– જીર્ણ થવું, ઘસાઈ જવું, વૃદ્ધ થવું, ઘરડું થવું, જૂનું થવું. î (પ. અનિટ્)– સંયુક્ત થવું, જોડાવું, ચોંટવું, વળગવું, આલિંગન કરવું, સંયુક્ત કરવું, જોડવું, મેળાપ કરવો, મળવું, લીન થવું, એકાગ્ર થવું, એકતાન થવું. આસક્ત થવું, અદૃશ્ય થવું, સંતાઈ જવું, લય થવો, વિનાશ થવો, પીગળવું, ઓગળવું, અમિ-ઢાંકવું, ઢંકાઈ જવું,
SR No.006059
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy