SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી મૃદ્ (પ. સેટ્)– મર્દન કરવું, મસળવું, માલિશ કરવું, ચોળવું, ચૂરો કરવો, ખાંડવું, દળવું, પીસવું, વાટવું, લઢવું, ખોદવું. -ઘસવું, મસળવું, કચરવું, પદ્મ-વિનાશ કરવો હ્રાસ કરવો, ઓછું કરવું, રૂની પૂણી બનાવવી, મસળવું, કચરવું, ચૂરો કરવો. ૧૩૦ શ્રી (ઉ. અનિટ્)– પાકવું, રંધાવું, પીગળવું, ઓગળવું, ઉકળવું, પકાવવું, રાંધવું, પિગળાવવું, ઓગાળવું, ઉકાળવું. ક્ષુક્ષ્મ (પ. સેટ)– ગભરાવવું, આકુલ-વ્યાકુલ થવું, ગભરાવી દેવું, ક્ષોભ પામવો, સંકોચ પામવો, ખળભળવું, ક્ષુબ્ધ કરવું, વિચલિત થવું, વિચલિત કરવું, ક્રોધ કરવો, ગુસ્સે થવું, કલુષિત કરવું, વલોવવું, ડહોળાવું, વલોવવું, મન્થન કરવું, હાલવું, કંપવું, હલાવવું. જ્ઞા. (પ. અનિટ્)– જાણવું, સમજવું, ઓળખવું, અનુ–અનુમતિ આપવી, પરવાનગી દેવી, સંમત થવું, કબૂલ કરવું, માન્ય કરવું, અનુમોદના કરવી, સહાનુભૂતિપૂર્વક સંતુષ્ટ થવું,આજ્ઞા કરવી હુકમ કરવો. અપ-ન જાણવું, ના પાડવી અપ-(આ-અપનાનીતે)-છૂપાવવું, સંતાડવું, ઓળખવું, સત્ય હકીકત ઊડાડી દેવી, અમિ-ઓળખવું, પિછાણવું, સારી રીતે જાણવું, સભ્યનુ-સમ્મતિ આપવી, માન્ય કરવું, કબૂલ કરવું, અનુમોદના કરવી. આજ્ઞા કરવી. અવ-અપમાન કરવું, ધિક્કારવું, હલકા સ્વરૂપે જાણવું, ઊતરતી કોટીનું માનવું, અવગણના કરવી, ન ગણકારવું, ન માનવું. આ-આજ્ઞા કરવી, સારી રીતે જાણવું. ૩પ-પહેલું જાણવું, પ્રથમ જ્ઞાન થવું, પહેલું સમજવું, નિર્-નિશ્ચયરૂપે જાણવું, નિરંતર જાણવું, પ્રતિ-પ્રતિજ્ઞા કરવી, નિયમ લેવો. અંગીકાર કરવું, સ્વીકાર કરવો, પ્રત્યમિ-ઓળખવું, પિછાણવું, અગાઉની પરિચિત વસ્તુને ઓળખી જવી, સમ્-સ્મરણ કરવું, યાદ કરવું, સમ્-(આ... સંગાનીતે) તપાસવું દેખરેખ રાખવી, વચન આપવું, કરાર કરવો, અંગીકાર કરવું, સ્વીકારવું, લેવું, અનુમતિ આપવી, આશા કરવી, સંજ્ઞા કરવી, નામ પાડવું, ભાનમાં આવવું, શુદ્ધિ આવવી, જાણવું.
SR No.006059
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy