SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નવમાગણનો ધાતુકોશ કરવું, ગ્રહણ કરવું. સ્વીકારવું, પ્રતિ-કબૂલ કરવું, માન્ય કરવું, અનુમતિ આપવી, સંમતિ દેવી, આલિંગન કરવું, ભેટવું, તાબે કરવું, જીતવું, કહેવું, આપેલી વસ્તુ પાછી લેવી, અથવા તેને બદલે બીજી વસ્તુ લેવી બાનું લેવું, સોદાના સાટા તરીકે અગાઉથી નાણાં કે વીંટી વિગેરે બાનું લેવું, ગ્રહણ કરવું. વિ-વિગ્રહ કરવો. લડાઈ કરવી. કજિયો કરવો ઝઘડવું. વિરોધ કરવો. સમાસ વિગેરેનું સમાન અર્થવાળું વાક્ય બનાવવું. સમ્— સંગ્રહ કરવો સંઘરવું, આશ્રય દેવો, એકઠું કરવું, સ્વીકાર કરવો. પુણ્ (પ. સેટ્⟩– પોષવું, પોષણ કરવું, પાલન કરવું, પુષ્ટ કરવું પુષ્ટ થવું. ૧૨૯ પ્રી (ઉ. અનિ)– પ્રીતિ કરવી, પ્રેમ કરવો, ચાહવું, ઈચ્છવું, પ્રસન્ન થવું, ખુશી થવું, પ્રસન્ન કરવું, તૃપ્ત થવું, ધરાવું, તૃપ્ત કરવું. ' અન્ય્ (પ. અનિટ્)– બાંધવું, ચોંટાડવું, જડવું, કેદ કરવું, પકડવું, સંયમન કરવું, કાબૂમાં રાખવું, કર્મોને જીવપ્રદેશો સાથે સંયુક્ત કરવા, કષાયાદિ કરવાથી કર્મ બાંધવાં, અનુ-સંયુકત કરવું જોડવું, એકત્ર કરવું, અનુસરવું, સમાગમમાં આવવું, સંગ કરવો, મા-મજબૂત બાંધવું, છૂટું કરવું, મુક્ત કરવું. ડ ્-વીટવું લપેટવું, ઉંચુ કરીને બાંધવું, ઊંચે બાંધવું ફાંસીએ લટકાવવું. નિ-કરવું, બનાવવું, રચવું, છૂટું કરવું, મુક્ત કરવું, બાંધવું. નિર્-આગ્રહ કરવો. પ્ર-પ્રબંધ રુપે કહેવું, કથારૂપે કહેવું, વિસ્તારથી કહેવું, કલ્પનાથી બોલવું, અટકળે કહેવું, પ્રતિ-રોકવું, અટકાવવું વીંટવું, સમ્-સંબંધ બાંધવો, મેળ કરવો, સંયુક્ત કરવુ, જોડવું, સારી રીતે બાંધવું. મન્ત્ (પ. સે)– મંથન કરવું, વલોવવું, ડહોળવું, ડખોળવું, હલાવવું, કંપાવવું, ઘસવું, મર્દન કરવું, ક્લેશ પમાડવો, સતાવવું, હેરાન કરવું, નાશ કરવો, વિચાર કરવો, ચિંતન કરવું, મનન કરવું. મી (ઉ. અનિટ્)– હણવું, દુઃખ દેવું. મુલ્ (પ. સેટ્⟩– ચોરવું, લૂંટી લેવું.
SR No.006059
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy