SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી ગણ – ૯ મો ધાતુકોશ ગર્ (પ. સેટ)- ખાવું, ભોગવવું : વિક્સ (૫. વેટ)- ક્લેશ આપવો, દુઃખ દેવું, હરત કરવી, નડવું, પીડવું, રીબવું, દુઃખ દેવું. શ્રી (ઉં. અનિટ)- ખરીદવું, વેચાતું લેવું, અમુક વસ્તુ આપી બદલામાં બીજી વસ્તુ લેવી, જીતવું, અપ-ધન વગેરે આપી વશ કરવું. નિ-લાંચ-રુશ્વત આપી પોતાનું કરવું, ખંડણી આપવી. પગાર ઠરાવીને રાખવું. અમુક સમય સુધી ભાડું ઠરાવીને રાખવું, અમુક વસ્તુ આપી બદલામાં બીજી વસ્તુ લેવી, ખરીદવું. પરિ-અમુક સમય સુધી ભાડું ઠરાવીને રાખવું, પગાર ઠરાવીને રાખવું. વિ. વેચવું. - પ્રવ્ (પ. સેટ)- ગુંથવું, ગંઠવું, ગાંઠવું, ગાંઠ દેવી, બાંધવું, ગોઠવવું, એકઠું કરવું. રચવું, બનાવવું, ટૂ-ખોલવું, ગાંઠ ખોલવી છોડી દેવું, મુક્ત કરવું. - પ્રત્ (ઉ. સેટ)- ગ્રહણ કરવું, લેવું, પકડવું, થોભવું, ઝાલવું, મેળવવું, કબૂલ કરવું, જાણવું, મનુ-અનુગ્રહ કરવો. કૃપા કરવી, મહેરબાની કરવી, મિત્રભાવથી આવકાર દેવો, અનુકૂળ કરવું, સ્વીકાર કરવો. પઢાંકવું, મ+નિ-રોકવું, અટકાવવું. પ-રોકવું, અટકાવવું, સામું થવું, નિયમ કરવો. અનુમતિપૂર્વક ગ્રહણ કરવું. આશ્રય લેવો, જાણવું, માઆગ્રહ કરવો. સામેથી ખેંચવું. ૩-વિશ્વાસ રાખવો. અનામત મૂકવું, ઉઘરાણી કરવી. લેણાંની માંગણી કરવી. ૩પ-અનુગ્રહ કરવો, કૃપા કરવી, ઉપકાર કરવો, પુષ્ટિ કરવી. પુરુ પાડવું. ભરવું, ભરી દેવું, ગ્રહણ કરવું. ૩પસમ્-ઉપકાર કરવો. ૩પો-જાણવું. નિ-રોકવું. અટકાવવું, દબાવવું, કબજે રાખવું કેદ કરવું, નિગ્રહ કરવો, શિક્ષા કરવી, લડાઈ કરવી, લઈ લેવું, ઉપાડી જવું, સ્થિર થવું, બેસવું, ગ્રહણ કરવું, પર-ધારણ કરવું, પકડવું, પકડી લેવું, થોભવું, ઝાલવું, કબૂલ કરવું, માન્ય કરવું, ગ્રહણ કરવું. ધારણ
SR No.006059
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy