________________
- - -
-
- - - - -
-
છછ છછ જ
- સુશ્રાવક પંડિતવર્ય શ્રી દિનેશભાઈ જોગ ધર્મલાભ! જL
સંસ્કૃત ભાષા-વ્યાકરણનાં અભ્યાસીઓને ધાતુ રૂપાવલી જેવા પુસ્તકો ટેકારૂપ પરિબળ છે. અલબત્ત ટેકો એ અપંગતાનું લક્ષણ ગણાય. પરંતુ સંસ્કૃત વિષયક વ્યાપકતા વધારવા આજે આવા ટેકા આવશ્યક પણ મનાય.
જેઓ સૂત્રો-નિયમો અને સાધનિકાને બરાબર ખ્યાલમાં લઈ ? © લે છે તેવા અભ્યાસીઓને તો આવા પુસ્તકોની આવશ્યકતા નથી કી રહેતી. સ્વયં રૂપસિદ્ધિ કરી શકે છે. જો કે ક્યારેક એવું બને કે
[ આવા પુસ્તકોનાં કારણે અભ્યાસીઓ મહેનત કરવાની પણ માંડવાડ 6). કરતા હોય છે. કેક્યુલેટર કે કોમ્યુટરના કારણે ગણિતાદિનાં all ૦) અભ્યાસની જેમ!
અભ્યાસીએ સ્વયંની શક્તિના વિકાસને નજરમાં રાખી છે. નિષ્ઠાપૂર્વકની મહેનત કરવી જોઈએ તો પોતાનાં ધ્યેય તરફ જs સફળતાપૂર્વક આગળ વધી શકે છે. તેમાં જ્યાં જરૂર જણાય ત્યાં જ આ આવશ્યકતા પ્રમાણે આવા પુસ્તકોનો ઉપયોગ પૂરક બને તે ઉચિત ગણાય તેમાં તમારૂ આ પુસ્તક ઉપયોગી બને તેવી શુભેચ્છા.
લી. જગચ્ચન્દ્રના ધર્મલાભ (ડહેલાવાળા) ૭
છિ©© છે.
પ.પૂ. શ્રી કલ્યાણબોધિ વિ. ગ. તરફથી 'સુશ્રાવક પંડિતવર્ય શ્રી દિનેશભાઈ જોગ ધર્મલાભ!
અત્રે ત્રીશેક વિદ્યાર્થી શ્રી શીવલાલભાઈની ૧-૨-૩ બુક , ભણવા માટે આવેલ. રૂપો ગોખવા માટે તેમને ૨-૩ પ્રકાશનો // બતાવી જે સાનુકુળ રહે તે મંગાવવા વિચારેલ. (કારણ અમારા જ (ગ્રુપમાં શ્રી ભાંડારકરની બુકનું ચલણ છે.) સૌએ તમારા પ્રકાશનને @િ) છે. Prefer કર્યું. જે તેની ઉપયોગિતા ને લોકપ્રિયતા જણાવે છે. ખૂબ .
સ ટૂંકા ગાળામાં નવી આવૃત્તિ બહાર આવી રહી છે તે આનંદની વાત છે! (% છે. આ રીતે જિનશાસનની સમૃદ્ધ સેવા કરતા રહો એ જ જો શુભાશીષ.
દ.ગુર્વાશાથી મુ. સૌમ્યરત્ન વિજય પછી