________________
૪૮૬
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧ થવું, ૭-માઠું લાગવું, ૮-ઉદ્વિગ્ન થવું, થાકી જવું, ૯-અફસોસ કરવો, ૧૦-દીન થવું, લાચારી કરવી, ૧૧-દુઃખી હોવું, ૧૨-દુઃખ સહન કરવું.
(૪) તુન્ (૬ ઉ. અનિટુ) ૧-પીડવું, દુઃખ દેવું, ર-કનડવું, પજવવું, સતાવવું, ૩-નવું, ૪-છેડવું, છેડતી કરવી, પ-ઈજા કરવી, જખમી કરવું.
(૫) ગુર્ (૬ પ. સે) ૧-તૂટવું, તૂટી જવું, ૨-ખૂટવું, ખલાસ થવું, ૩-તોડવું, ચૂંટવું, ૪-છેદવું, કાપવું, પ-ભાંગવું, ૬-શંકા દૂર થવી, સંદેહરહિત થવું, ૭-મુક્ત થવું. મતિ+નૃત્ ૧-સર્વ બંધનથી મુક્ત થવું, ર-અતિશય તૂટી જવું.
(૬) ૬ (૬ આ. અનિ) ૧-સત્કાર કરવો, માન આપવું, - માનવું, કબૂલ કરવું. + ૧-આદરવું, આરંભવું, ર-સત્કાર કરવો, ૩માનવું, કબૂલ કરવું.
(૭) (૬ ૫. સે) ૧-ધ્રુજવું, થરથરવું, ર-ધ્રુજાવવું, ૩-હાલવું, કંપવું, ૪-હલાવવું, પ-ધૂણવું, ૬-ધુણાવવું, ૭-ફેંકવું, ઉછાળવું ૮-હટાવવું, દૂર કરવું, ૯-વ્યગ્ર થવું, ૧૦-વ્યગ્ર કરવું, ૧૧-ત્યાગ કરવો, ૧૨-નાશ કરવો. અવધૂ ૧-અવજ્ઞા કરવી, અપમાન કરવું, ૨-ત્યાગ કરવો, ૩દેખવું, જોવું. ૩+ધૂ ૧-ચામર વગેરેથી વીંઝવું, ર-પંખો વગેરેથી પવન નાખવો, ૩-હલાવવું, કંપાવવું. નિર્ધૂ ૧-વિનાશ કરવો, ૨-દૂર કરવું, હટાવવું, ૩-જવું. વિધૂ ૧-અલગ કરવું, જુદું કરવું, ર-દૂર કરવું, હટાવવું, ૩-ત્યાગ કરવો, ૪-વ્યગ્ર કરવું, પ-હલાવવું, કંપાવવું. સંવિધૂ ૧-અપમાન કરવું, ર-તિરસ્કારવું, ૩-પરિત્યાગ કરવો, ૪-દૂર કરવું, હટાવવું.
(૮) – (૬ ૫. સેટ) ૧-સ્તુતિ કરવી, સ્તવના કરવી, ર-પ્રશંસા કરવી, વખાણવું (પૂ).
(૯) fપશુ (૬ પ. સે) ૧-પીસવું, લસોટવું, ૨-ચીપવું, દબાવવું, ૩-કકડા કરવા, ૪-પ્રકાશવું, શોભવું, પ-વ્યવસ્થા કરવી.