________________
૪૮૫
છઠ્ઠા ગણનો ધાતુકોશ વિગતવાર કહેવું. સમુ+વિમ્ ૧-સંદેશો કહેવો, ૨-સમાચાર જણાવવા, ૩-આજ્ઞા કરવી, ૪-સંમતિ આપવી, પ-દાન માટે સંકલ્પ કરવો, ૬-ખુલ્લુ કરવું, દેખાડવું. સમા+કિશું ૧-આજ્ઞા કરવી, ૨-માન્ય કરવું, ૩-સારી રીતે કહેવું. સમુહમ્ ૧-પાઠને સ્થિર અને પાકો કરવા માટે ઉપદેશ આપવો. ૨-અભ્યાસ પાકો કરવાની આજ્ઞા કરવી, ૩-વ્યાખ્યા કરવી, વર્ણન કરવું, ૪-પ્રતિજ્ઞા કરવી, પ-આશ્રય લેવો, ૬-અધિકાર કરવો. સમુપ+શું દૂર રહેલી વસ્તુને આંગળી વગેરેથી બતાવવી.
(૧) વૃત્ (૬ ૫. સેટ) ૧-છેદવું, કાપવું, ૨-કાતરવું (છે).
(૨) ૬ (૬ ૫. અનિટ) ૧-ખેડવું, ૨-ઊખેડવું, ૩-લીસોટા કરવા, ૪-રેખા કાઢવી, ૫-ખેચવું, ૬-વશ કરવું, ૭-લાંબુ હોવું, ૮-લાંબુ કરવું, ૯-ઊપાડવું. મનુ+૬ ૧-પાછું ખેચવું, ૨-પાછળ ખેચવું, ૩અનુસરવું, ૪-આગળના પદ વગેરેને પછીના પદ વગેરે સાથે જોડવું. કપ+ ૧-ઓછું કરવું, ર-કમી કરવું, ૩-હલકું કરવું, ૪-સ્ત્રાવ કરવો, વહાવવું, પ-ઓછું થવું, હ્રાસ થવો, ૬-પછાડવું, ૭-લપસવાથી પડી જવું, ૮-તિરસ્કારવું. અપા+É પાછું વાળવું. સવ+૬ ૧-નીચે ખેચવું, ૨બહાર કાઢવું, ૩-વહી જવું, ૪-ઊપાડવું, પ-તિરસ્કારવું, ૬-કાઢી મુકવું, ૭-નિમગ્ન થવું, લીન થવું, ગા+૧-ખેંચવું, તાણવું. ૩*૬ ૧ઉત્કર્ષ પ્રાપ્ત થવો, અભ્યદય થવો, ર-સહાય કે સહકાર વડે ઉત્તેજન
આપવું, ૩-અહંકાર કરવો, બડાઈ મારવી, ૪-બહાર કાઢવું, પ-ઊપાડવું. નિષ ૧-ખસેડવું, ર-દૂર કરવું, ૩-નિશ્ચય કરવો. વિપ્ર+૬ ૧-કમ કરવું, ઓછું કરવું, ર-દૂર કરવું, ૩-ખસેડવું, ૪-વધારે ખરાબ કરવું. વ્ય-૬ ૧-પાછું ખેચવું, ર-પાછું ફેરવવું, નિમ્ ખેંચીને નજીક લાવવું.
(૩) feત્ (૬ ૫. અનિટુ) ૧-ખૂંદવું, ગૂંદવું, કચડવું, ૨-ખિન્ન કરવું, ૩-દુઃખ દેવું, સંતાવવું, ૪-સંતાપ કરવો, પ-ખિન્ન થવું, ૬-નાખુશ