________________
૪૮૭.
છઠ્ઠા ગણનો ધાતુકોશ
(૧૦) 9 (૬ આ. અનિટ) ૧-ઉદ્યમ કરવો, કામે લાગવું, ર-ધંધોરોજગાર કરવો, વ્યાપાર કરવો. (મોટે ભાગે એ પૂર્વક વપરાય છે.)
(૧૧) બ્રર્ (૬ ઉ. અનિટ) ૧-ભૂજવું, ૨-શેકવું, ૩-તળવું, ૪પકાવવું, રાંધવું.
(૧૨) મચ્છુ (૬ પ. અનિટ) ૧-નહાવું, સ્નાન કરવું, ૨-ડૂબકી મારવી, ૩-ડૂબી જવું, ૪-ધોવું, સ્વચ્છ કરવું. અનુમન્ ૧-વિચાર કરવો, ૨-મનન કરવું. કર્મક્ પાણી વગેરે પ્રવાહીમાંથી બહાર નીકળવું. નિ+મદ્ ૧-ડૂબી જવું, ૨-અદશ્ય થવું, ૩-લીન થવું, ૪-નહાવું (મો,
ટુ).
(૧૩) 5 (૬ ૫. અનિટો મરવું, મરણ, પામવું, અનુ+5 ૧-પાછળ મવું, ર-ક્રમથી મરવું.
(૧૪) મૃ(૬ પ. અનિ) ૧-સ્પર્શ કરવો, અડકવું, ર-વિચારવું, ૩-જોવું, દેખવું. પરી+મૃણ ૧-વિચારવું, ર-ધ્યાનમાં લેવું, ૩-મનન કરવું, ૪-નિહાળવું, ધારીધારીને જોવું, પ-વિવેચન કરવું, ૬-સલાહ દેવી, ૭સ્પર્શ કરવો, અડકવું, ૮-દુષિત કરવું, બગાડવું, ૯-આચ્છાદિત કરવું, ઢાંકવું, ૧૦-અટકાવવું. વિ+મૃશ ૧-વિચારવું, વિચાર કરવો, ૨-મનન કરવું, ૩-ધ્યાનમાં લેવું, ૪-નિહાળવું, પ-સ્પર્શ કરવો, અડકવું, ૬-પારખવું, પરીક્ષા કરવી. વિપર+મૃણ ૧-હિંસક પ્રવૃતિ કરવી, ૨-દુઃખ દેવું, ૩ઉત્પન્ન થવું, ઊપજવું.
(૧૫) રિ (૬ પ. અનિટ) જવું.
(૧૬) તળુ (૬ આ. સેટ) ૧-લાજવું, લજ્જિત થવું, શરમાવું, ૨-ગભરાવું છે ).
(૧૭) તિમ્ (૬ ઉ. અનિ) ૧-લીપવું, ૨-ચોપડવું, ૩-વિલેપન કરવું, લેપ લગાડવો, ૪-આંજવું, પ-મોલું કરવું, ૬-ઢાંકવું, ૭-પાથરવું,