SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા ગણનો ધાતુકોશ ૪૦૧ (૫૦) શો (૪ ૫. અનિ) ૧-છોલવું, ૨-છાલ, ઊતારવી, ૩-ધાર કાઢવી, ધારવાળું કરવું, ૪-અણીદાર કરવું, ૫-જખમી કરવું, ૬-શબ્દો વડે વીંધવું, માર્મિક વચન કહેવા, ૭-પાતળું કરવું. (૫૧) છિન્ (૪ ૫. સે) ૧-થૂંકવું, મુખમાંથી થૂંક બહાર કાઢવું, ૨-મુખમાંથી લાળ કાઢવી, ૩-ઊલટી કરવી, ૪-કાઢી મૂકવું, બહિષ્કૃત કરવું, ફેંકવું. ૫-વારવું, મનાઈ કરવી, ૭-રોકવું, અટકાવવું, ૮-તિરસ્કારવું (35). (૫૨) (સિન્) (૪ ૫. સે) ૧-સીવવું, ૨-વણવું, સાળ વડે વસ્ત્ર બનાવવું, ૩-વાવવું, રોપવું (ષિવ્) (ૐ). (૫૩) (સૂ) (૪ ૫. સે) ૧-જણવું, જન્મ આપવો, પ્રસવ કરવો, ૨-ઉત્પન્ન કરવું (પૂ) (ઓ). (૫૪) (સૌ) (૪ ૫. અનિટ્) ૧-નાશ કરવો, ૨-નાશ થવો, ૩પૂર્ણ કરવું, અંત આણવો, ૪-પૂર્ણ થવું. અધ્યવ+સો ૧-ચિંતન કરવું, વિચાર કરવો, ૨-નિર્ણય કરવો, ૩-ઉત્સાહિત થવું, ઉત્સાહ ધરવો. અન્નવ+સો જાણવું. અવ+સો ૧-અવસાન થવું, મૃત્યુ થવું, ૨-વિનાશ થવો, ૩-પૂર્ણ થવું, સમાપ્ત થવું, ૪-નિશ્ચય કરવો. વ્યવ+સો ૧-વ્યવસાય ક૨વો, ધંધો-રોજગાર કરવો, ૨-ઉદ્યમ કરવો, કોશિષ કરવી, ૩-નિર્ણય કરવો (પો). (૫૫) સ્નિ ્ (૪ ૫. વેટ) સ્નેહ કરવો, પ્રેમાળ થવું, પ્રેમ કરવો (fIC). (૫૬) દસ્ (૪ ૫. વેટ) ૧-ખુશી થવું, આનંદ પામવો, ૨-ગર્વ ધરવો, અભિમાન કરવું, ૩-મોહિત થવું. (૫૭) ટુલ્ (૪ પે. અનિ) ૧-દૂષિત હોવું, દોષવાળું હોવું, ૨દૂષિત કરવું, ૩-દોષ દેવો, કલંક આપવું, ૪-અશુદ્ધ હોવું, અપવિત્ર હોવું, પ-દુષ્ટ આચરણ કરવું, ૬-વિકૃત થવું, વિકાર પામવો, બગડવું.
SR No.006058
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 02
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy