SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી: ભાગ-૧ મા+તી ૧-અદશ્ય થવું, ૨-સંતાઈ જવું, ૩-ઢંકાઈ જવું, આચ્છાદિત થવું, ૪-ઢાંકવું, પ-સંયુક્ત થવું, જોડાવું, ૬-સંયુક્ત કરવું, ૭-વિસ્મિત થવું, ૮વિસ્મિત કરવું, ૯-આલિંગન કરવું, ૧૦-આસક્ત થવું, ૧૧-લીન થવું, એકાગ્ર થવું, એકતાન થવું, ૧૨-આવવું, ૧૩-પ્રવેશ કરવો, ૧૪-ચોપડવું, ૧૫-નિવાસ કરવો, રહેવું. ૩૫+ની ૧-નિવાસ કરવો, રહેવું, ૨-આશ્રય લેવો. નિતી ૧-સૂઈ જવું, ૨-સંતાવું, ૩-અદશ્ય થવું, ૪-નષ્ટ થવું, પમૃત્યુ થવું, ૬-દૂર થવું, ૭-દૂર કરવું, ૮-આલિંગન કરવું, -નીચે ઊતરવું, ૧૦-નિવાસ કરવો, રહેવું. પરિ+ની ૧-તન્મય થવું, એકતાન થવું, ૨અદશ્ય થવું. પ્ર+રની ૧-પ્રલય થવો, વિનાશ થવો, ૨-અદશ્ય થવું, ૩લીન થવું, એકાગ્ર થવું, ૪-આસક્ત થવું. વિ+ની ૧-વિલય થવો, વિનાશ થવો, ર-ઓગળવું, પીગળવું, ૩-અદશ્ય થવું, ૪-છુટુ પડવું, પ-નિવૃત્ત થવું, અટકવું, ૬-વળગી રહેવું, ૭-આશ્રય લેવો. સમ+તી ૧-વળગી રહેવું, ર-ઓગળવું, પીગળવું, ૩-સૂઈ જવું, ૪-અદશ્ય થવું, પ-સંતાવું, ૬-વિનાશ થવો. સમા+તી ૧-સંયુક્ત થવું, જોડાવું, ર-લીન થવું, એકતાન થવું, ૩-આશ્રય કરવો (મો). (૪૭) વિદ્ (૪ આ. અનિટ) ૧-હોવું, વિદ્યમાન હોવું, હયાત હોવું, ર-જીવિત હોવું. નિ+વિત્ ૧-વિરક્ત થવું, વૈરાગ્ય આવવો, ૨ખિન્ન થવું, ૩-કંટાળવું, ૪-દુઃખી હોવું. (૪૮) વ્યધુ (૪ ૫. અનિ) ૧-વીંધવું, ૨-ભોંકવું, ૩-છેદવું, ભેદવું, ૪-જખમી કરવું, ઘાયલ કરવું, પ-પ્રહાર કરવો, માર મારવો, ૬પીડવું, દુઃખ દેવું. વ્યધુ ૧-ઊંચે ફેંકવું, ર-ઊંચે જવું, ૩-ઊડવું. (૪૯) fશ્નન્ (૪ . અનિટ) ૧-આલિંગન કરવું, ર-ભેટવું, - વળગી રહેવું, ૩-ચોંટી જવું, ૪-સંપ કરવો, પ-સંયુક્ત કરવું, જોડવું. વિ+રિત્નમ્ ૧-છુટું થવું, જુદુ થવું, ૨-શિથિલ થવું, ઢીલું થવું, ૩-ફાટવું, ફાટી જવું, ૪-વિયોગ થવો, વિરહવાળું થવું.
SR No.006058
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 02
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy