________________
ચોથા ગણનો ધાતુકોશ
૩૯૯
(૪૨) મ્ (૪ ૫. સે) ૧-ચક્રાકાર ઘૂમવું, ભમવું, ફરવું, ૨ભટકવું, રખડવું, ૩-૫ર્યટન કરવું, ભ્રમણ કરવું, ૪-ભ્રમણા થવી, ભ્રાંતિ થવી, પ-ભૂલ કરવી. વિ+થ્રમ્ ૧-વિલાસ કરવો, ૨-ક્રીડા કરવી, રમવું. સ+બ્રમ્ ૧-ભયભીત થવું, ગભરાવું, ૨-ભ્રાંતિ થવી, ૩-સન્માન કરવું, સત્કાર કરવો, ૪-અતિશય ભ્રમણ કરવું ().
(૪૩) શ્રંર્ (૪ ૫. સેટ્) ૧-નીચે પડવું, ૨-પડી જવું, ૩-સ્ખલિત થવું, ૪-ચૂકવું, ભૂલ કરવી, પ-ભ્રષ્ટ થવું, પતિત થવું, ૬-પલાયન કરવું, નાસી જવું, ૭-રહિત હોવું, વિના હોવું, સિવાય હોવું, ૮-તૂટવું, ૯-ફૂટવું, ૧૦-ખંડિત થવું, ૧૧-ભાંગી જવું, ૧૨-નષ્ટ થવું, ૧૩-નષ્ટ કરવું (ૐ).
(૪૪) યસ્ (૪ ૫. સેટ્) ૧-પ્રયાસ કરવો, કોશિશ કરવી, ૨મહેનત કરવી, પરિશ્રમ કરવો. આ+ચત્ મહેનત કરવી, પરિશ્રમ કરવો. નિર્+યમ્ ૧-ખોવું, ખોઈ નાખવું, ગુમાવવું, ૨-ઝરવું, ટપકવું, ૩-ઊકળવું (35).
(૪૫) ૨૬ (૪ ઉ. અનિ) ૧-રંગવું, રંગયુક્ત કરવું, ૨-રંગયુક્ત થવું, ૩-અનુરાગી થવું, પ્રેમી થવું, ૪-મોહિત થવું, પ-આસક્ત થવું. અનુ+રણ્ સંતુષ્ટ થવું, ખુશી થવું, ૨-અનુરાગી થવું, ૩-આસક્ત થવું. પ+રસ્ ૧-નારાજ થવું, નાખુશ થવું, ૨-તિરસ્કાર કરવો. વિ+જ્જુ ૧વિરક્ત થવું, વૈરાગી થવું, ૨-નારાજ થવું, નાખુશ થવું. ૩-તિરસ્કાર કરવો, ૪-રંગરહિત કરવું, પ-રંગ રહિત થવું.
(૪૬) શ્તી (૪ આ. અનિટ) ૧-સંયુક્ત થવું, ૨-જોડાવું, ૨ચોંટવું, ૩-વળગવું, ૪-આલિંગન કરવું, ૫-સંયુક્ત કરવું, જોડવું, ૬મેળાપ કરવો, મળવું, ૭-લીન થવું, એકાગ્ર થવું, એકતાન થવું, ૮આસક્ત થવું, ૯-અદૃશ્ય થવું, ૧૦-સંતાઈ જવું, ૧૧-લય થવો, વિનાશ થવો, ૧૨-પીગળવું, ઓગળવું. અમિ+ત્તી ૧-ઢાંકવું, ૨-ઢંકાઈ જવું, આચ્છાદિત થવું. અવ+સ્તી ૧-આવવું, ૨-પાછળ આવવું, ૩-નીચે આવવું.