________________
૩૯૮
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧ (૩૯) (૪ આ. સે) ૧-દૂભાવું, ખેદ પામવો, ૨-દુઃખી હોવું, ૩-દુ:ખ દેવું (મો).
(૪૦) રો (૪ ૫. અનિટ) ૧-છેદવું, કાપવું, ર-વાઢવું.
(૪૧) પદ્ય (૪ આ. અનિટુ) ૧-જવું, ર-ખસવું, ૩-જાણવું, ૪વિચારવું, પ-મનન કરવું. અષ્ણુપ+૫૬ આસક્ત થવું, આસક્તિ કરવી, મનુ+પદ્ અનુસરવું. મ+પદ્ ૧-જોવું, જાણવું, સમજવું, ૩-શાંત પાડવું, બા+પદ્ ૧-બનવું, થવું, ૨-ઉત્પન્ન કરવું, ૩-પ્રાપ્ત થવું, મળવું, ૪-પ્રાપ્ત કરવું, પ-આવવું, ૬-ગુણાકાર કરવો, ૭-દુઃખી હોવું, ૮-આપત્તિ આવવી, આફત આવવી. ૩+૫ત્ ઉત્પન્ન થવું. ૩૫+પદ્ ૧-યુક્તિયુક્ત હોવું, સંગત હોવું, ર-યોગ્ય હોવું, ૩-ઉત્પન્ન થવું, ૪-પ્રાપ્ત થવું, મળવું, પસમીપ રહેવું, પાસે રહેવું. ૩પસમૂ+પદ્ ૧-દેવેને ઊપહાર આપવો, બલિદાન કરવું, ૨-સ્વીકાર કરવો, ૩-પ્રાપ્ત કરવું, ૪-સમીપ જવું, પાસે જવું. નિરૂપ સૂવું, સૂઈ જવું. નિ+પદ્ ૧-ઉત્પન્ન થવું, નીપજવું, ૨-સિદ્ધ થવું.
+પદ્ ૧-રૂપાંતર થવું, સ્વરૂપ બદલવું, ૨-સેવા કરવી, સેવવું, ૩દુઃખી હોવું. પ્ર+પદ્ ૧-કબૂલ કરવું, માનવું, ૨-ગ્રહણ કરવું, લેવું, ૩શરણે આવવું, ૪-પ્રાપ્ત કરવું, મેળવવું, પ-ઉત્પન્ન કરવું, ૬-પ્રારંભ કરવો. પ્રતિ+પદ્ ૧-પ્રાપ્ત કરવું, મેળવવું, ર-અનુમતિ આપવી, ૩સ્વીકારવું, ગ્રહણ કરવું, ૪-આચરવું, કરવું, પ-જાણવું, સમજવું. પ્રત્યુત્પજલદી ઉત્પન્ન થવું, તાત્કાલિક થવું. પ્રવિપદ્ સ્થાપવું, સ્થાપના કરવી, વિ+પદ્ ૧-વિપત્તિગ્રસ્ત હોવું, આફત આવવી, ૨-મરવું, મરણ પામવું. વિપ્રતિ+પદ્ ૧-સંશય પામવો, શંકિત થવું, ૨-વિરોધ કરવો, વિરૂદ્ધ થવું.
વ્યા+પદ્ ૧-મરવું, મરણ પામવું, ૨-મારી નાખવું, ૩-દુઃખ દેવું. વ્ય-પદ્ ૧-શબ્દના અવયવો અને તેનો અર્થ જાણવો, ૨-મૂળ તત્ત્વનું મનન કરવું. સ+પદ્ ૧-બનવું, થવું, સિદ્ધ થવું, ૨-કરવું, બનાવવું, ૩-સાંપડવું, પ્રાપ્ત થવું, મળવું, ૪-વધવું, વૃદ્ધિગત થવું, ૫-મનન કરવું, શોધન કરવું. સમા+પદ્ ૧-આવી પહોંચવું, હાજર થવું, ર-દાખલ થવું પ્રવેશ કરવો, ૩-સંપૂર્ણ હોવું, ૪-સંપૂર્ણ કરવું, સમાપ્ત કરવું.
આવી
કરવું, સમાપ્ત