SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા ગણનો ધાતુકોશ ૩૯૭ (૩૩) છો (૪ પ. અનિટુ) ૧-છેદવું, કાપવું, ર-ટુકડા કરવા, કકડા કરવા, ૩-તોડવું, ૪-છોલવું, ૫-ખંડિત કરવું, ૬-વિચ્છેદ કરવો, નાશ કરવો. (૩૪) (૪ ૫. સેટ) ૧-જીર્ણ થવું, ઘસાઈ જવું, ર-વૃદ્ધ થવું, ઘરડા થવું, ૩-જૂનું થવું. નિ+ ૧-ક્ષણ કરવું, હૃાસ કરવો, ૨-ક્ષીણ થવું, હ્રાસ થવો, ૩-નષ્ટ કરવું, ૪-નાશ થવો, પ-નિર્જરા કરવી, કર્મના પુદ્ગલોને આત્માથી અલગ કરવા. (૩૫) તમ્ (૪ ૫. સે) ૧-ખિન થવું, ખેદ કરવો, ૨-ઉદ્વિગ્ન થવું, ઉદ્વેગ પામવો, ૩-દુઃખી હોવું, ૪-શારીરિક પીડા ભોગવવી, પઇચ્છવું, ચાહવું (w). . (૩૬) ત્રમ્ (૪ ૫. સે) ૧-ત્રાસ પામવો, ઉદ્વેગ થવો, ૨-ધ્રાસકો પડવો, ફાળ પડવી, ૩-બીવું, ભયભીત થવું, ૪-ધ્રુજવું, થરથરવું, પ-પીડા પામવી, દુઃખી થવું, ૬-જલ્દી ચાલવું, દોડવું (). (૩૭) રમ્ (૪ ૫. સેટ) ૧-દમન કરવું, કાબૂમાં રાખવું, ૨દબાવવું, ૩-જીતવું, સ્વાધીન કરવું, ૪-પલોટવું, તાલીમ આપવી, કેળવવું, પ-શાંત કરવું, ૬-શિક્ષા કરવી, ૭-દુઃખ દેવું, ૮-શાંત થવું, ૯-તાબે થવું, - ૧૦-સુલેહ કરવી, સંધિ કરવી, મેળ કરવો (ક). (૩૮) વિવું (૪ ૫. સેટ) ૧-રમવું, ખેલવું, ક્રીડા કરવી, ૨-જુગાર ખેલવો, જૂગટુ રમવું, ૩-હોડ બકવી, શરત મારવી, ૪-ખુશ થવું, ૫-ખુશ કરવું, ૬-ઈચ્છવું, ચાહવું, ૭-પ્રેમ કરવો, ૮-પ્રશંસા કરવી, ૯-અહંકાર કરવો, ૧૦-ગર્વાદિ મનોવિકારથી ગાંડુ થવું, ૧૧-શોભવું, ૧૨-તેજસ્વી હોવું, ૧૩-ચળકવું, ચમકવું, ૧૪-જીતવાની ઇચ્છા કરવી, ૧૫-ચડિયાતું થવાને ઉત્તેજિત થવું, ૧૬-આજ્ઞા કરવી, હુકમ કરવો, ૧૭-લેવડ-દેવડ કરવી, ૧૮-ખરીદ વેચાણ કરવું, ૧૯-સૂઈ જવું, ઉંઘવું, ૨૦-જવું (૪).
SR No.006058
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 02
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy