________________
૪૦૨
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી: ભાગ-૧ (૫૮) ન€ (૪ ઉ. અનિ) ૧-બાંધવું, ૨-સજ્જ થવું, તૈયાર થવું. પિ+ન, પિ+નદ્ ૧-ઢાંકવું, ૨-બાંધવું, ૩-ધારણ કરવું, ૪-બખ્તર વગેરે પહેરવું, પ-પહેરાવવું, ૬-શસ્ત્રાદિથી સજ્જ થવું. સમ+નદ્ ૧-સારી રીતે બાંધવું, પકડવું, ૨-બખ્તર વગેરે પહેરવું, ૩-શસ્ત્રાદિથી સજ્જ થવું, ૪તૈયાર થવું, તત્પર થવું, કમર કસવી, પ-તૈયાર કરવું, ૬-હથિયારબંધ કરવું. (ગ)
(૫૯) ૬ (૪ . અનિટ) ૧-સિદ્ધ કરવું, સફળ કરવું, ર-પૂર્ણ કરવું, ૩-રાંધવું, પકાવવું, ૪-વિચારવું, પ-ઈજા કરવી, જખમી કરવું, ૬-' વધવું, વૃદ્ધિગત થવું, ૭-બચત થવી, બાકી હોવું.
(૬૦) પૂર (૪ આ. સેટ) ૧-તૃપ્ત થવું, ધરાઈ જવું, ર-તૃપ્ત કરવું, ૩-ખુશી થવું, ૪-ખુશી કરવું, પ-પૂરવું, ભરવું, ૬-પૂર્ણ કરવું, ૭-પૂર્ણ થવું, ૮-વ્યાપ્ત કરવું. (૨)
શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, મહેસાણા (ઉ.ગુ.) ૩૮૪૦૦૧. ફોન : ૨૫૧૩૨૭ . ૧૦૫ વર્ષથી ચાલતી શ્રેષ્ઠ પાઠશાળા.
૧૦૫ વર્ષ સુધી નિયમબદ્ધતામાં કોઈ ફેરફાર નહિ.' . ૧૫૩ પુણ્યાત્માઓએ સ્વીકારેલ સંયમમાર્ગ. . ભારતભરની પાઠશાળાઓને ધાર્મિક પંડિત અધ્યાપકોની અણમોલ
ભેટ આપનારી સંસ્થા. વિના ખર્ચે રહેઠાણ ભોજનની ઉત્તમ વ્યવસ્થા. . વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરતી સંસ્થા. ઉચ્ચતમ અભ્યાસ કરનારને આશરે ૨૦,૦૦૦ રૂપિયા જેટલું ઈનામ. આપના બાળકને આ સંસ્થામાં મોકલી જીવનનો અમુલ્ય લ્હાવો લો. જ્ઞાનરૂપી અમૃતપાન કરાવનાર માતૃસંસ્થાની ઉપકાર સ્મૃતિ.
- દિનેશ કાંતિલાલ મહેતા.