________________
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
(૧૬) અનુ+મ્ (૪ આ. અનિ) ૧-ચાહવું, ઇચ્છવું, ૨-પ્રેમ કરવો, ૩-અનુમતિ આપવી, સંમતિ દેવી, ૪-માનવું, સ્વીકારવું, ૫અનુકૂળ ખવું, ૬-અનુસરવું, ૭-તાબે થવું, આધીન થવું, ૮-આજ્ઞા માનવી, ૯-આજ્ઞાનું પાલન કરવું, ૧૦-આગ્રહભરી વિનંતિ કરવી, ૧૧-સલાહ દેવી, ૧૨-કૃપા કરવી, ૧૩-શોક કરવો.
૩૯૪
(૧૭) સિધ્ (૪ ૫. અનિટ) ૧-નીપજવું, ઉત્પન્ન થવું, ૨-યોગ વગેરેની સિદ્ધિવાળું થવું, ૩-સિદ્ધ થવું, કર્મથી મુક્ત થવું, મુક્તિ પામવી, ૪-શુદ્ધ થવું, નિર્દોષ થવું, પ-પૂર્ણ થવું, ૬-પાકવું. ત્+સિધ્ ઊંચું થવું. નિ+સિધ્ ૧-નિષેધ કરવો, મનાઈ કરવી, ૨-રોકવું, અટકાવવું. પ્ર+સિધ્ ૧-પ્રસિદ્ધ થવું, ૨-પ્રગટ હોવું, ૩-યશસ્વી થવું. પરિ+સિધ્‚ પ્રતિ-સિધ્, નિષેધ કરવો, પ્રતિષેધ કરવો (વિ‰) (ૐ).
(૧૮) મ્ (૪ ૫. સે) ૧-સમૃદ્ધ થવું, પૈસાદાર થવું, ૨-વધવું, ૩-વધારવું, ૪-વૃદ્ધ થવું, પ-રીઝવું, ખુશ થવું, ૬-ખુશ કરવું, ૭-પૂર્ણ કરવું. વિ+ૠ સમૃદ્ધિનો નાશ કરવો. સૠણ્ અતિશય સમૃદ્ધ થવું આબાદ થવું ().
(૧૯) ૬૯ (૪ ૫. વે) ૧-દ્રોહ કરવો, બીજાનું અનિષ્ટ ચિંતવવું, ૨-દગો દેવો, દગલબાજ થવું, ૩-વિશ્વાસઘાત કરવો, ૪-દ્વેષ કરવો, ૫ઈજા કરવાને ચિંતવવું, ૬-હણવાને ઇચ્છવું.
(૨૦) શુલ્ (૪ ૫. અનિટ્ સુકાવું, સુકાઈ જવું.
(૨૧) તૃપ્ (૪ ૫. વેટ) ૧-તૃપ્ત થવું, ધરાવું, ૨-તૃપ્ત કરવું, ૩ખુશી થવું, પ્રસન્ન થવું, ૪-ખુશી કરવું.
(૨૨) મન્ (૪ આ. અનિ) ૧-જાણવું, સમજવું, ૨-માનવું, માન્ય કરવું, કબૂલ કરવું, ચિંતન કરવું, વિચારવું, અનુ+મન્ અનુમતિ આપવી, સંમત થવું, માન્ય કરવું, કબૂલ કરવું. અપ+મન્ અપમાન કરવું. અમિ+મન્ ૧-અભિમાન કરવું, ૨-સંમત થવું, અનુમતિ આપવી, ૩