________________
ચોથા ગણનો ધાતુકોશ
૩૯૫ ચાહવું, ઇચ્છવું. સવ+મનું અપમાન કરવું. પરિ+મન માન આપવું, સત્કાર કરવો. સમૂ+મનું સંમત થવું, અનુમતિ આપવી.
(૨૩) ભમ્ (૪ પ. વે) ક્ષમા કરવી, માફ કરવું, સહેવું, સહન કરવું, ખમવું, સમર્થ હોવું, રોકવું.
(૨૪) ર્ (૪ . સે) ૧-રોષ કરવો, ક્રોધ કરવો, ર-રીસાવું, ૩-મારી નાખવું, ૪-ઈજા કરવી, પ-દુઃખ દેવું, ૬-મારી નાખવાનો પ્રયાસ કરવો.
(૨૫) તુમ્ (૪ ૫. સે) ૧-વ્યાકુળ થવું, ર-ગભરાઈ જવું, ૨વ્યાકુળ કરવું, ૩-બેશુદ્ધ થવું, ૪-અદશ્ય થવું, ગુમ થવું, પ-અદશ્ય કરવું, ૬-નષ્ટ થવું, -નષ્ટ કરવું.
' (૨૬) વિમ્ (૪ આ. અનિટ) ૧-હોવું, વિદ્યમાન હોવું, હયાત હોવું, ર-જીવિત હોવું. નિવત્ ૧-વિરક્ત થવું, વૈરાગ્ય આવવો, ૨ખિન્ન થવું, ૩-કંટાળવું, ૪-દુઃખી હોવું.
(૨૭) સીપુ (૪ આ. સેટ) ૧-દીપવું, શોભવું, ૨-પ્રકાશવું, ચળકવું, ૩-તેજસ્વી હોવું, ૪-ઉત્તેજિત થવું, પ-સળગવું, ૬-સળગાવવું (D).
(૨૮) યુગ (૪ આ. અનિટ) ૧-ચિત્તને સ્થિર કરવું, મનોવૃતિ રોકવી, ૨-સમાધિ કરવી, ધ્યાન ધરવું, ૩-મનમાં સમાધાન કરવું.
(૨૯) કમ્ (૪ ૫. સેટુ) ૧-ફેકવું, ર-વિખેરવું. મધ+મમ્ ૧આરોપણ કરવું, બીજાના ગુણધર્મ બીજાને લગાડવા, ૨-બીજાને બીજા સ્વરૂપે જાણવું, માનવું. અનુમન્ ૧-નીચે બેસવું, ૨-પાછળ ફેકવું. અપ+મમ્ ૧-છોડી દેવું, ૨-દૂર કરવું. મ+મમ્ ૧-અભ્યાસ કરવો, શીખવું, ૨-મનન કરવું, વિચારવું. ૩~+૧-હાંસી કરવી, મશ્કરી કરવી. ૩૫+ગત્ ૧-ઊપાસના કરવી, ધ્યાન ધરવું, ૨-સેવા કરવી, ૩મનન કરવું, ૪-સમીપમાં સ્થાપવું. ઉપનિ+બોલવાની શરૂઆત કરવી.