________________
૩૯૨
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
ચોથા ગણનો ધાતુકોશ
(૧) ૩૬ (૪ ૫. સેટ) ક્રોધ કરવો, કોપવું. (૨) (૪ ૫. અનિટ) ક્રોધ કરવો, ગુસ્સે થવું.
(૩) તુમ્ (૪ ૫. અનિટ) ૧-સંતોષ પામવો, ખુશ થવું, પ્રસન્ન થવું, ૨-તૃપ્ત થવું, ધરાવું.
(૪) નર (૪ ૫. વે) ૧-નષ્ટ થવું, વિનાશ થવો, ૨-નાસી જવું, ભાગી જવું, ૩-જતા રહેવું, ચાલ્યું જવું, ૪-ખોવાવું, ખોવાઈ જવું, ૫અદશ્ય થવું (ન).
(૫) વૃત્ (૪ પ. સેટ) નાચવું, નૃત્ય કરવું (નૃત) (0).
(૬) પુ૬ (૪ . અનિટ) ૧-પોષવું, પોષણ કરવું, પાલન કરવું, પુષ્ટ થવું, પુષ્ટ કરવું, ૨-વિભાગ કરવો, ભાગ પાડવો. '
(૭) મુદ્દે (૪ ૫. વે) ૧-મુંઝાવું, બેચેન થવું, ર-ગભરાવું, વ્યાકુળ થવું, ૩-મૂર્છા આવવી, બેભાન થવું, ૪-ગાડું હોવું, પ-મૂર્ખ હોવું, ૬મોહિત થવું, મોહ પામવો, ૭-આસક્ત થવું.
(૮) તુ (૪ ૫. સેટ) ૧-લૂંટવું, ર-ચોરવું, ૩-આળોટવું, રોળાવું, ૪-રગદોળવું, મસળવું, પ-વલોવવું, મંથન કરવું, ૬-ધકેલવું, ધક્કો મારવો, ૭-હાલવું, કંપવું, ૮-વારવું, મનાઈ કરવી, ૮-અટકાવવું, ૧૦-સંયુક્ત કરવું, જોડવું.
(૯) તુમ (૪ ૫. સેટ) ૧-લોભ કરવો, ર-આશા કરવી, ૩મોહિત થવું, ૪-આસક્ત થવું, પ-લોભાવવું, આકર્ષણ કરવું. પ્ર+નુમ, સમૂ+તુમ ૧-લોભાવવું, ૨-ખેંચવું.