________________
૨૬૨
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી: ભાગ-૧ સંભોગ કરવો, ૮-વાપરવું, ઉપયોગમાં લેવું, ૯-વસવું, રહેવું, ૧૦આશ્રય લેવો, અવલંબન કરવું, ૧૧-આચરવું, ૧૨-અનુસરવું, અનુસરણ કરવું, ૧૩-વિશ્વાસ કરવો. આ+સેન્ ૧-આચરવું, ર-સંભાળવું, સંભાળ લેવી, ૩-સેવા કરવી. નિ+સેન્ ૧-આદર સત્કાર કરવો, ૨-આશ્રય લેવો, ૩-સેવા કરવી. પ્રતિ+સેન્ ૧-પ્રતિષિદ્ધ વસ્તુને સેવવી, ર-સહન કરવું, ૩-સેવા કરવી (વેવ, સે) (૨).
(૪૬) સ્વાત્ (૧ ઉ. સેટ) ૧-સ્વાદ લેવો, ચાખવું, ર-ચાટવું, ૩ભાવવું, ગમવું, રચવું, ૪-માફક આવવું, પ-સ્વાદિષ્ટ હોવું, ૬-સુખદાયક હોવું, ૭-પ્રસન્ન થવું, ખુશ થવું, ૮-પ્રેમ કરવો, ૯-ચાહવું ઈચ્છવું (સ્વ).
(૪૭) (ની) (૧ ઉ. અનિટ) ૧-લઈ જવું, ર-દોરવું, ૩-પહોંચાડવું, ૪-પ્રાપ્ત કરવું, મેળવવું, પ-જણાવવું, ૬-બતાવવું, ૭-બહાર કાઢવું, ૮જાણવું, ૯-૫હોંચવું, ૧૦-પ્રાપ્ત થવું, મળવું. અતિ+ની ૧-ઓળંગીને લઈ જવું, વટાવીને લઈ જવું, ર-ઉલ્લંઘન કરીને લઈ જવું, આજ્ઞાભંગ કરીને લઈ જવું, ૩-દૂર લઈ જવું, ૪-ફેંકી દેવું, પ-લાવવું. મન+ની ૧-યાચના કરવી, માગવું, ર-વીનવવું, વિનતિ કરી, ૩-મનાવવું મનામણું કરવું, ૪-સમજાવવું, પ-દિલાસો આપવો, આશ્વાસન આપવું, ૬-નમ્રતા કરવી, વિનય કરવો, ૭-અનુસરવું, ૮-નકલ કરવી, ૯-કૃપા કરવી. આપની ૧ઊપાડી જવું, લઈ જવું, ર-હરણ કરવું, ૩-ખેસડવું, હટાવવું, ૪-દૂર કરવું, પ-ખેંચવું. અપની ૧-અભિનય કરવો, શારીરિક અવયવોના હલનચલન વડે ભાવ બતાવવો, ર-વેશ ભજવવો, નાટક ભજવવું, ૩કૃપાળુ હોવું, કૃપા કરવી. અવની નીચે લઈ જવું. મા+ની આણવું, લાવવું, લઈ આવવું. સની કહેવું (મા. ૩યત) ૧-ઊંચું કરવું, ૨ઊપાડવું, ૩-ઊંચે લઈ જવું. ૩૬+ની (મા. કાનયો) ૧-ઉછાળવું, ઉલાળવું, ર-ઊંચું કરવું, ૩-ઊપાડવું, ૪-ઊંચે લઈ જવું. ૩૫+ની ૧-પાસે જવું, ર-પાસે લઈ જવું, ૩-ઊપસ્થિત કરવું, હાજર કરવું, ૪-અર્પણ કરવું, આપવું, પ-એકઠું કરવું. ૩૫ની (મા. ૩૧નયતે) ૧-જનોઈ દેવી,