________________
પહેલા ગણના ધાતુકોશ
૨૬૩ ઊપનયન સંસ્કાર કરવો, ૨-ઊંચું કરવું, ૩-ઊપાડવું, ૪-ઊંચે લઈ જવું, પ-મંજુરી આપવા નજીકમાં લઈ જવું. ૩પતિ+ની વખત વ્યતીત કરવો, સમય વીતાવવો. ૩ની ૧-ખરાબ રીતે વર્તવું, ર-અનીતિ કરવી. નિની ત્યાગ કરવો, છોડી દેવું. નિની ૧-નિર્ણય કરવો, નિશ્ચય કરવો, ૨ઠરાવવું, ૩-પ્રાપ્ત થવું, મળવું. પરિની ૧-પરણવું, લગ્ન કરવું, ૨શોધવું, ખોળવું, ૩-ચારે તરફથી લઈ જવું, પર્યાની અશ્વાદિને સજ્જ કરવું. પ્રની ૧-પ્રેમ કરવો, સ્નેહ કરવો, ૨-રચવું, બનાવવું, ૩-શિક્ષા કરવી. વિની ૧-વિનય કરવો, નમ્રતા કરવી, ૨-શીખવવું, કેળવવું, ૩લઈ જવું, ૪-દૂર કરવું, પ-હટાવવું, ખસેડવું, ૬-ફેંકી દેવું, ૭-પ્રવેશ કરવો. વિ+ની (મા. વિનો) ૧-કરજ ચૂકવવું, દેણું આવવું, ૨-ધર્મ વગેરે માટે ખર્ચવું. વિનિી ન્યાયુક્ત નિર્ણય કરવો. પની ૧-દૂર કરવું, ૨-હટાવવું, ખસેડવું, ૩-વિખેરી નાખવું, ૪-વિખરાઈ જવું. સની ૧-એકઠું કરવું, ૨-સંયુક્ત કરવું, જોડવું, ૩-ત્યજી દેવી, ત્યાગ કરવો. સમનુ+ની ૧-પ્રાર્થના કરવી, વિનતિ કરવી, ૨-મનાવવું, મનામણું કરવું, ૩-માગવું, યાચના કરવી. સમા+ની ૧-સન્માન કરવું, ૨-લઈ આવવું, લાવવું, ૩-એકઠું કરવું (f).
(૪૮) વાર્ (૧ ઉ. સેટ) માગવું, યાચના કરવી. ૩૫ાર્ માનતા માનવી, આખડી રાખવી (2ટ ટુ ડું).
(૪૯) ૨૬ (૧ ઉ. સે) ૧-શોભવું, સુશોભિત હોવું, ૨-ચળકવું, ચમકવું. નિરાળુ (નીરાતિ-તે) આરતી ઊતારવી, આરતી કરવી. વિ+રાન્ ૧-જીતવું, જય મેળવવો, ર-સુશોભિત હોવું, ૩-ચળકવું, ચમકવું (8).
(૫૦) વ૬ (૧ ઉ. અનિ) ૧-વહન કરવું, ઊપાડવું, ર-ધારણ કરવું, ૩-લઈ જવું, ૪-ઘસડી જવું, પ-પહોંચાડવું, ૬-પ્રાપ્ત કરવું, ૭સંભાળ લેવી, જવાબદારી સ્વીકારવી, ૮-પ્રવાહરૂપે વહેવું, ૯-ઝરવું, ટપકવું, ૧૦૫વનનું વાવું, ૧૧-પરણવું, ૧૨-હાલવું, કંપવું. અતિવૃત્