________________
તીરીરા
પ્રવચન
ઉપસંહાર ૧ - સંકલના :
♦ સદ્ભાવનાઓથી હૃદય સુવાસિત થાઓ. ભાવનાઓથી હૃદય નિઃશંક થાઓ. આત્મતત્ત્વનું ચિંતન કરો. નિશ્ચયવૃષ્ટિથી આત્મતત્ત્વનું ચિંતન. આત્મચિંતનથી મોહ-મમત્વ દૂર થાય છે. સત્ત્વશીલ બનવું પડશે.
સાત્ત્વિક બનવાના બે ઉપાયો.
આત્મજ્ઞાનનું કવચ પહેરી લો. આચાર્ય બપ્પભટ્ટીસૂરિજી અને નૃત્યાંગના.
રાજા આમ શંકાશીલ.
નર્તકી આચાર્યદેવના ઉપાશ્રયે.
નર્તકીની ભયંકર હાર. ભાવનાભાવિત હૃદયનું આ સત્ત્વ. ભાવનાભાવિત અંતઃકરણનું સુખ.
સુખ અને યશનો પ્રસાર. મોક્ષશ્રીની પ્રાપ્તિ.