________________
શાન્તીધારા
પ્રવચન
6
કરુણા ભાવના ૨ ઃ સકલના :
૦ એક આત્માવલોકન.
સ્વનિર્મિત ખાડામાં પોતે જ પડે છે.
રાષ્ટ્રીય મિથ્યાચાર. નાસ્તિકવાદ : પ્રવર્તકો પ્રત્યે ભાવકરુણા. નાસ્તિકવાદનું પરિણામ પ્રમાદાચરણ. ન હિતોપદેશ જોઈએ, ન ધર્મ.
♦ એક રાજકુમારીની વાર્તા.
લાતોના દેવ વાતોથી ન માને. પરદુઃખવિનાશિની કરુણા. રાજા રતિદેવ.