________________
શબિલ@ારી.
પ્રવચન ૨ પ્રમોદ ભાવના ૨
સંકલના : • દાન આપનારાઓ પ્રત્યે પ્રમોદભાવ.. ૦ સમ્રાટ સંપ્રતિ, રાજા કુમારપાળ, શ્રેષ્ઠ જગડુશાહ. • શીલપાલન કરનારાઓ પ્રત્યે પ્રમોદભાવ. ૦ મુનિ રથનેમિ અને સાધ્વી રાજીમતી. • સોળ મહાસતીઓ. ૦ તપધર્મની અનુમોદના કરો. o ભાવધર્મની અનુમોદના કરો. • ઉદયરત્નની એક કાવ્યરચના. • જીરણ શેઠ ભાવથી દેવલોકમાં. • વેદનીય કમનિવારણ પૂજામાં જીરણ શેઠ. • “ભાવછત્રીસી'માં જ્ઞાનસાર મુનિ.