________________
શુદ્ધ પરિણામને કારણે ચારનાં શરણ ઘરે ચિત્ત રે. ' પ્રથમ તિહાં શરણ અરિહંતનું જેહ જગદીશ જગ મિત રે
ચેતન, જ્ઞાન અજુવાલીએ. જે સમવસરણમાં રાચતા ભાંજતા ભવિક સંદેહ રે. ધર્મનાં વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહરે ચેતન શરણ બીજું ભજો સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે. ભોગવે રાજ્ય શિવનગરનું જ્ઞાન આનંદ ભરપૂર રે ...ચેતન સાધુનું શરણું ત્રીજું ધરે, જેહ સાથે શિવપંથ રે મૂલ ઉત્તર ગુણ જે વય ભવતય ભાવ નિગ્રંથ
ર ચેતન શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે
જે સુખ હેતુ જિનવર કહ્યું, પાપ જલ તારવા નાવ ચેતન ઉપાધ્યાયશ્રી યશોવિજયજીને ‘અમૃતવેલની સઝાયમાં આ પ્રકારનાં શરણ સ્વીકારવા કહ્યું છે. શરણાગતિનો ભાવ દૃઢ કરવા માટે : - શરણાગતિના ભાવને હૃદયમાં વૃઢ કરવા માટે, પ્રાચીન ગુજરાતી ભાષામાં શ્રી ચિદાનંદજી વિરચિત સરલ કાવ્યના કેટલાક અંશો બતાવું છું. તમે લોકો એને કંઠસ્થ પણ કરી શકો છો. ૧. પરમાતમ સોઈ આતમા, અવર ન દુજો કોય, - પરમાતમકુ ધ્યાવતે એહ પરમાતમ હોય. ર. પરમાતમ એહ બ્રહ્મ હૈ, પરમજ્યોતિ જગદીશ,
પર સે ભિન્ન નિહારીએ. જોઈ અલખ સોઈ ઈસ. જો પરમાતમ સિદ્ધ મેં સોહી આતમ માંહી,
મોહ-માયલ દ્રુશ લગ રહ્યો. તામેં સૂત નાહી. ૪. આતમ સો પરમાતમા, પરમાતમ સોઈ સિદ્ધ
બીચ કી દુવિધા મિટ ગઈ, પ્રકટ ભઈનિજ રિદ્ધ. પ. મેં હી સિદ્ધ પરમાતમાં, મેં હી આતમરામ,
મેં હી ધ્યાતા બેય કો, ચેતન મેરો નામ. ૬. મેં હી અનંત સુખ કો ધની, સુખ મેં મોહી લુહાય,
અવિનાશી આનંદમય, સોહં ત્રિભુવન રાય. ૭. શુદ્ધ હમારો રૂપ હૈ શોભિત સિદ્ધ સમાન,
છે
અશરણ ભાવના
[
૧૭૧ |