________________
શરીરની અનિત્યતા, આયુષ્યની અનિત્યતા, યૌવનની અનિત્યતા,
– વિષયોની અનિત્યતા,
– સંપત્તિ-લક્ષ્મીની અનિત્યતા,
– સંબંધોની અનિત્યતા.
આ બધાંનું ચિંતન કરતા રહો. વૃદ્ધત્વની પરાધીનતાની અને મહાકાળ-મૃત્યુની ભયંકરતાનું ચિંતન કરતા રહો. આનાથી કોઈ પાપ તીવ્રતાયુક્ત નહીં બને. તીવ્રતાથી કર્મબંધન નહીં થાય. નરકાદિ દુતિમાં જવું નહીં પડે. આજે બસ, આટલું જ.
૧૨૦
શાન્તસુધારસ : ભાગ ૧