________________
શાસ્ત્રીધારી
પ્રવચન ૧
: સંકલના :
પ્રસ્તાવના
આ ભવ-વન છે.
♦ ` અવિરત આસ્રવ-જલની વર્ષા
૭ ભવ-વનમાં સર્વત્ર કર્મોની વેલ
૭ ભવ-વનમાં સર્વત્ર મોહાન્ધકાર
૭ તીર્થંકરોની વાણી
♦ તીર્થંકરોની દિવ્ય કરુણા
♦ જિનવાણી પર વિશ્વાસ
જિનવચન રક્ષા કરે છે.
૭ જિનવાણીએ આપઘાતથી બચાવ્યો.
સગર ચક્રવર્તી
ડાકુ નરવીર
♦ જિનવાણી : કુમારપાળ