________________
કાકંદીનો ધન્યકુમાર રાજગૃહીના શાલિભદ્ર ઉજ્જૈનના અવંતીસુકુમાલ રાજકુમાર મેઘકુમાર રામાયણના સુકોશલકુમાર - રામાયણના રાજકુમાર વજુબાહુ મૃગાપુત્ર નંદિપેણ જંબુસ્વામી
સ્થૂલભદ્રજી - ગજસુકુમાલ
1 મદનબ્રહ્મકુમાર - ખૂબ જ મોટી યાદી છે યુવાનોની કે જેમણે યૌવનને અંકુશમાં રાખ્યું હતું. આત્માનુશાસન કરીને બ્રહ્મચર્યમહાવ્રતનું પાલન કર્યું હતું, યૌવનને સાર્થક કર્યું હતું.
આ છે જ્ઞાની - પ્રબુદ્ધ પુરુષોનો યૌવનવિષયક અભિગમ! વર્તમાનમાં પશ્ચિમી સભ્યતાની છાયામાં યોવનમાં કેવી વિકૃતિઓ પ્રવેશી ગઈ છે અને યૌવન બરબાદ થઈ રહ્યું છે ! આ વિષયમાં આગળ ઉપર કહીશ.
આજે બસ, આટલું જ.
કાકા
અનિત્ય ભાવના