________________
ઉપસંહાર :
આ રીતે આજે છ પ્રકારની અનિત્યતાની વાત થઈ ૧. શરીરની અનિત્યતા ૪. સંપત્તિ-ધનદોલતની અનિત્યતા ૨. આયુષ્યની અનિત્યતા પ. વૈષયિક સુખોની અનિત્યતા અને ૩. જીવનની અનિત્યતા ૬. સંબંધોની અનિત્યતા. '
આ છ વાતો પ્રત્યે ભીતરથી વિરક્ત બનીને જીવવાનું છે. જો એવી રીતે જીવતાં શીખી લેશો તો આનંદ જ આનંદ પામશો. ક્લેશ, સંતાપ, ઉદ્વેગથી મુક્તિ પામી જશો.
આજે બસ, આટલું જ.
[ ૮૮ |
૮૮
| શનસુધારસ ભાગ ૧]
શાન્તસુધારસ : ભાગ ૧