________________
+++ सर्वसिद्धि द्वार ++***************
છે. બીજા જિનભદ્રગણિક્ષમાશ્રમણવગેરે આચાર્યો આગમાનુસા૨ે ઇચ્છે છે– માને છે કે કેવલી એકાન્તરિત જાણે છે અને
જૂએ છે. અર્થાત્ એક સમયે જાણે છે અને એક સમયે જૂએ છે. ૫૧૩૩૬ા
of
अण् ण चेव वीसुं दंसणमिच्छंति जिणवरिंदस्स ।
जं चिय केवलणाणं तं चिय से दंसणं बिंति ॥ १३३७॥
(अन्ये नैव विष्वग् दर्शनमिच्छन्ति जिनवरेन्द्रस्य । यदेव केवलज्ञानं तदेव तस्य दर्शनं ब्रुवते ॥) अन्ये केचित् वृद्धाचार्या न चैव ज्ञानात् दर्शनं विष्वग्- पृथगिच्छन्ति 'जिनवरेन्द्रस्य' जिना-उपशान्तरागादिदोषसमूहास्तेषां वराः - प्रधाना निर्मूलत एव क्षीणसकलरागादिदोषोद्भवनिबन्धनमोहनीयकर्म्माणः क्षीणमोहा इत्यर्थः तेषामिन्द्रो भगवानुत्पन्नकेवलज्ञानस्तस्य न त्वन्यस्य, किंतु यदेव केवलज्ञानं तदेव 'से' तस्य केवलिनो दर्शनं ब्रुवते । क्षीणसकलावरणस्य देशज्ञानाभाववत्केव्रलदर्शनस्याप्यभावात्तस्यापि वस्त्वेकदेशभूतसामान्यमात्रग्राहितया देशज्ञानकल्पत्वा - दिति भावना ॥ १३३७॥
ગાથાર્થ:- અન્ય કેટલાક યુદ્ધાચાર્યો “ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનવાળા જિનવરેન્દ્રોને જ (અન્યને નહીં) જ્ઞાનથી ભિન્ન દર્શન હોતું નથી. પરંતુ કેવલીનું જે જ્ઞાન છે તે જ તેનુ દર્શન છે, કેમકે સકલાવરણ ક્ષય થવાથી જેમ મત્યાદિ દેશજ્ઞાન (=આંશિકજ્ઞાન) રહેતા નથી; તેમ વસ્તુના જ એકદેશભૂત સામાન્યમાત્રનું ગ્રાહક હોવાથી કેવલદર્શન પણ દેશજ્ઞાનતુલ્ય હોવાથી રહેતુ નથી.” અહીં જિન-રાગાદિોષસમૂહને ઉપશાન્ત કરેલા જીવો-૧૧મા ગુણસ્થાને રહેલા જીવો. તેઓમાં વર-શ્રેષ્ઠ. જેઓએ રાગાદિદોષોની ઉત્પત્તિમાં કારણભૂત મોહનીયકર્મનો ક્ષય કર્યો છે, તેવા ક્ષીણમોહી-૧૨મા ગુણસ્થાને રહેલા જીવો. તેઓના ઇન્દ્ર=ભગવાન– ૧૩ માં ગુણસ્થાનને સ્પર્શ કરતા/કરેલા કેવલીઓ. ૫૧૩૩૭ાા
યુગપદુપયોગવાદીમત
तत्र 'यथोद्देशं निर्देश' इति न्यायात् प्रथमं युगपदुपयोगवादिमतप्रदर्शनायाह
આ ત્રણ મતોમાં ‘ઉદ્દેશને અનુસારે નિર્દેશ' એ ન્યાયથી સૌ પ્રથમ યુગપદ્ ઉપયોગવાદીઓનો મત બતાવતા કહે છે जं केवलाई सादिअपज्जवसिताइं दोवि भणिताई ।
तो बेंति केइ जुगवं जाणति पासति य सव्वण्णू ॥१३३८ ॥
(यत् केवले साद्यपर्यवसिते द्वे अपि भणिते । तस्माद् ब्रुवते केचन युगपद् जानाति पश्यति च सर्वज्ञः II) यत्-यस्मात् द्वे अपि-केवलज्ञानदर्शने समये - सिद्धान्ते साद्यपर्यवसिते भणिते 'तो' ततो ब्रुवते केचन सिद्धसेनाचार्यादयः, किमित्याह - युगपद् - एकस्मिन् काले जानाति पश्यति च सर्वज्ञ इति ॥१३३८॥
ગાથાર્થ:- કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બન્નેને આગમમા સાદિ-અપર્યવસિત બતાવ્યા છે, તેથી સિદ્ધસેન દિવાકર સૂરિવગેરે આચાર્યો કહે છે કે કેવલી સર્વજ્ઞ એક જ કાલે જાણે છે અને જૂએ છે. ૫૧૩૩૮૫ विपक्षे बाधामाह
આમ નહીં માનવામાં બાધ બતાવે છે.
इहराऽऽदीणिधणत्तं मिच्छावरणक्खओ त्ति व जिणस्स ।
इतरेतरावरणता अहवा णिक्कारणावरणं ॥ १३३९ ॥
(इतरथाऽऽदिनिधनत्वं मिथ्यावरणक्षय इति वा जिनस्य । इतरेतरावरणताऽथवा निष्कारणावरणम् II)
इतरथा-युगपत् केवलज्ञानदर्शनभावानभ्युपगमे आदिनिधनत्वं - सादिसपर्यवसितत्वं केवलज्ञानदर्शनयोः प्राप्नोति, तथाहि - उत्पत्तिसमयभाविकेवलज्ञानोपयोगानन्तरमेव केवलदर्शनोपयोगसमये केवलज्ञानाभावः, पुनस्तदनन्तरमेव केवल - ज्ञानोपयोगसमये केवलदर्शनाभाव:, इति द्वे अपि केवलज्ञानदर्शने सादिसपर्यवसिते । तथा मिथ्या-अलीक आवरणक्षयःकेवलज्ञानदर्शनावरणक्षयो जिनस्य इति वा प्राप्नोति न हि युगपदपनीतावरणौ द्वौ प्रदीपौ क्रमेण प्रकाश्यं प्रकाशयतः, तद्यदीहापि केवलज्ञानदर्शने युगपन्निर्मूलतोऽपनीतस्वस्वावरणे ततः कथं क्रमेण स्वप्रकाश्यं प्रकाशयतः ? क्रमेणेति चेदभ्युपगमस्तर्हि मिथ्या तदावरणक्षय इति । तथा इतरेतरावरणता प्राप्नोति, तथाहि यदि स्वावरणे निःशेषतः क्षीणेऽपि अन्यतरभावे अन्यतरभावो नेष्यते तर्हि ते एव परस्परमावरणे जाते, तथा च सति सिद्धान्तपथक्षतिरिति । अथवा निष्कारणावरणं, यदि हि साकल्येन स्वावरणापगमेऽप्यन्यतरोपयोगकालेऽन्यतरस्य भावो नेष्यते तर्हि तस्यान्यतरस्यावरण
*** धर्मसंग्रह - लाग २ - 324****
+++