________________
****** सर्वसिद्धि द्वार ************
(शक्यते चान्यथाऽपि हु कर्तुं रचनापि लौकिकानामिव । वेदवचनानां तथासंस्थितानां न तु लौकिकानामपि II)
तीर्यते च शक्यते चान्यथापि - अन्येनापि प्रकारेण रचनापि कर्तुं वैदिकवचनानां, लौकिकवचनानामिव। अथोच्येत तथैव वैदिकानि वचनानि संस्थितानि, तत्कथं तेषामन्यथापि रचना कर्तुं शक्येत्यत आह- 'तहेत्यादि' ननु लौकिकानामपि वचनानां वैदिकानामिव तथासंस्थितानां नतु - नैव रचनान्यथाकर्तुं शक्यते, तत एतदपि वचनमात्रमेव, तथा दुर्भणत्वमपि लौकिकशब्दानां वैदिकानामिव ऋप्रभृतीनां द्दश्यते, ततो रचनादिविशेषकृतोऽपि (न) विशेष इति यत्किंचिदेतत् ॥१२५१॥
ગાથાર્થ:- લૌકિકવચનોની જેમ વૈદિકવચનોની રચના પણ બદલી શકાય છે.
પૂર્વપક્ષ:- વૈદિક વચનો તથારૂપે જ રહેલા લેવાથી કેવી રીતે તેઓની રચના બદલી શકાય?
ઉત્તરપક્ષ:- લૌકિકવચનો પણ વૈદિકવચનોની જેમ તથારૂપે જ રહ્યા છે, તેથી તેઓની રચના પણ કેવી રીતે બદલી શકાય? તેથી આ વચનમાત્ર જ છે. તથ્યરૂપ નથી. તથા વૈદિકવચનોની જેમ લૌકિકશબ્દોમા પણ ર્ઝ વગેરે શબ્દો કષ્ટથી ઉચ્ચારી શકાય તેવા છે. તેથી ‘રચનાદિવિશેષકૃત વિશેષ' વાત તથ્યરૂપ નથી. ૫૧૨૫ા
અપૌરુષેયવેદને આપત્તિ
उपसंहरति
उपसंहार पुरे छे. -
-
तम्हा कहंचि णिच्चो पुरिसपणीतो य आगमो जुत्तो ।
वण्णाणमतिंदियसत्तिजाणगो कोइ पुरिसो य ॥१२५२॥
(तस्मात् कथञ्चिद् नित्यः पुरुषप्रणीतश्चागमो युक्तः । वर्णानामतीन्द्रियशक्तिज्ञायकः कोऽपि पुरुषश्च ॥) तस्मात्कथंचिन्नित्यः पुरुषप्रणीतश्चागमोऽभ्युपगन्तुं युक्तः । तथा वर्णानामतीन्द्रियशक्तिज्ञायकः कोऽपि पुरुषश्चाभ्युपगन्तुं युक्तोऽन्यथाऽनेकदोषप्रसङ्गात् ॥१२५२॥
ગાથાર્થ:- તેથી પુરુષ રચેલા કથંચિત નિત્ય આગમને સ્વીકારવો યોગ્ય છે. વળી, વર્ણોની અતીન્દ્રિયશક્તિના જાણકાર કો'ક પુરુષનો અભ્યુપગમ કરવો જરુરી છે. નહીંતર ધણા દોષો આવવાનો પ્રસંગ છે. ૫૧૨૫૨ા तमेवानेकदोषप्रसङ्गं दर्शयति
'घाएगा घोषोनो खा प्रसंग' खायार्यवर्य जतावे छे.
-
तथाहि -
लेखा प्रमाणे- .
गोवावाराभावम्मि अण्णहा खम्मि चेव उवलद्धी ।
पावइ वेदस्स सदा तहेव अत्थापरिण्णाणं ॥ १२५३ ॥
(नृव्यापाराभावेऽन्यथा ख एवोपलब्धिः । प्राप्नोति वेदस्य सदा तथैवऽर्थापरिज्ञानम् ॥)
अन्यथा - पुरुषप्रणीतत्वानभ्युपगमे नुः - पुरुषस्य व्यापाराभावे - ताल्वोष्ठपुटपरिस्पन्दाभावे सति ख एव नभस्येव केवले उपलब्धिर्वेदस्य प्राप्नोति, पौरुषेयत्वाभ्युपगमे हि नृव्यापारे, एवं सति तत्रैव च नृव्यापारदेशे तद्भाव उपपद्यते नान्यथेति । तथा सदैव वेदस्यार्थापरिज्ञानं प्राप्नोति ॥१२५३ ॥
ગાથાર્થ:- જો આગમ પુરુષપ્રણીત ન સ્વીકારો, તો વેદવચન બોલવા પુરુષના તાલુ, ઓષ્ઠસંપુટાદિની પ્રવૃત્તિ રહે નહીં. તેથી માત્ર ખાલી આકાશમા જ વેદની પ્રાપ્તિ થવી જોઇએ. જો વેદ પૌરુષય હોય, તો જ તેઅંગે પુરુષવ્યાપાર સંભવે, અને તો જયા તેઅંગે પુરુષવ્યાપાર હોય, ત્યાજ વેદવચનની પ્રાપ્તિ યોગ્ય ઠરે, અન્યથા નહીં. વળી હંમેશા અપૌરુષેયવેદના અર્થના અજ્ઞાનની આપત્તિ છે. ૧૨૫ગા
रागादिमं न याति सयं नयऽण्णतों तारिसाओ तु 1
वेदत्थं ण तओ वि हु अचेतणत्तेण णावगमो ॥१२५४॥
(रागादिमान्न जानाति स्वयं न चान्यतस्तादृशात्तु । वेदार्थं न सकोऽपि हु अचेतनत्वेन नावगमः ॥)
स्वयं तावदेष पुरुषो वेदस्यार्थं न जानाति, रागादिमत्त्वात्, न चान्यस्मात्तादृशात् - रागादिमतः सकाशाद्वेदस्यार्थ
++ धर्मसंग्रह- भाग २ - 290 +****