________________
************+++++
सर्वसिGिR
+++++++++++++++++
अपिच -
१जी,
तुल्लत्थयाएँ किं वा इमे अणिच्चा तओ य णिच्चो त्ति ?
सव्वगयणिच्चवण्णा य कारणं तुह दुवेण्हं पि ॥१२४९॥ (तुल्यार्थतायां किं वा इमेऽनित्याः सकश्च नित्य इति । सर्वगतनित्यवर्णाश्च कारणं तव द्वयोरपि ॥) तुल्यार्थतायां सत्यां किं वा-कस्माद्वा कारणाद् वाशब्दो दूषणान्तरसमुच्चये इमे-लौकिकाः शब्दा अनित्याः, 'तओ त्ति' सको वेदो नित्य इति कल्प्यते? निबन्धनाभावान्नैवैतत्कल्पनं समीचीनमिति भावः। अथोच्येत-वेदगतवर्णानां नित्यत्वात्स नित्यो नत्वितरे इति । तदप्ययुक्तम्, यत आह- 'सव्वेत्यादि' सर्वगताश्च नित्याश्च ते वर्णाश्च ते कारणं तव मतेन द्वयोरपि-लौकिकवैदिकशब्दयोस्तथाभ्युपगमात्, ततो द्वयोरप्यविशेषेण नित्यता(ऽनित्यता) वा युक्ता नतु विभागत इति ॥१२४९॥
શશાઈ.. (વાપદ દષણાન્તરના સમચ્ચયાર્થ છે. જો લૌકિક અને વૈદિકશબ્દોમાં તલ્યાર્થતા હોય, તો આ લૌકિક શબ્દો અનિત્ય અને વેદ નિત્ય એવી કલ્પના શામાટે? આવી ૫ના માટે કોઈ હેતુ ન લેવાથી તે યોગ્ય નથી.
પૂર્વપક્ષ:- વેદવાક્યોમાં ઉપયુક્ત વર્ણો નિત્ય છે, તેથી વેદ નિત્ય છે. લૌકિક શબ્દોમાં આમ ન હોવાથી તે નિત્ય નથી.
ઉત્તરપક્ષ:- આ પણ યોગ્ય નથી. તમારા જ મતે લૌકિક અને વૈદિક-બને શબ્દોમાં કારણભૂત વર્ણો સર્વગત અને નિત્ય સ્વીકૃત છે. તેથી લૌકિકવચનો અને વેદ આ બંનેને સમાનતયા કાં તો નિત્ય માનો કાંતો અનિત્ય, તે જ યોગ્ય છે. નહિ કે એક ને નિત્ય અને અન્યને અનિત્ય. ૧૨૪લા अत्र परस्य मतमाशङ्कमान आह - અહીં પૂર્વપક્ષીય મતની આશંકા કરતા કહે છે
रयणादिविसेसकतो अह तु विसेसो ण जुत्तमेयं पि ।
सव्वगयादिजुयाणं रयणादिविसेसविरहाओ ॥१२५०॥ ___ (रचनादिविशेषकृतोऽथ तु विशेषो न युक्तमेतदपि । सर्वगतादियुतानां रचनादिविशेषविरहात् ॥)
अथ मन्येथाः-लौकिकवैदिकशब्दानां रचनादिकृतो विशेषस्तथाहि-यादृशी वैदिकवर्णानामन्यथाकर्तुमशक्या रचना न तादृशी लौकिकशब्दानामादिशब्दात् दुर्भणत्वादिपरिग्रहः । अत्राह-न युक्तमेतदपि पूर्वोक्तम् । कुत इत्याह – 'सव्वेत्यादि' भावप्रधानत्वात् निर्देशस्य सर्वगतत्वेन नित्यत्वेन च युतानां रचनादिविशेषविरहात्-रचनादिविशेषासंभवात् । क्रमविशेषेण हि वर्णानां स्थापना रचना, वर्णाश्च सर्वगतत्वादिधर्मोपेतास्तथाभ्युपगमात्, तत्कथमेषां क्रमेण स्थापनासंभवः? तथा एकान्तनित्यस्वभावतया तेषां स्वभावापगमासंभवात्, कथं पूर्वमभण्यमानस्य सतो भण्यमानतासंभवो, येन दुर्भणत्वमभ्युपपद्येतेति ॥१२५०॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- લૌકિક-વૈદિકશબ્દોમાં રચનાદિકૃત વિશેષ છે. વૈદિકવર્ગોની રચના બદલી ન શકાય તેવી છે, લૌકિકશબ્દોની એવી નથી. રચનાદિમાં આદિથી દુર્ભણત્યાદિ સંગૃહીત છે. (વૈદિકશળે કષ્ટથી બોલી શકાય તેવા–દુર્ભણ હોય છે. જયારે લૌકિક શબ્દો તેવા નથી.)
ઉત્તરપક્ષ:- આ કથન પણ બરાબર નથી. (“સળગત"પદમાં ભાવપ્રધાનનિદેશ છેવાથી “સર્વગતત્વ"અર્થ છે.) સર્વગતતા અને નિયતાથી યુક્ત વર્ણોમાં રચનાદિવિશેષ સંભવતા નથી. વર્ષોની કમવિશેષથી સ્થાપનારૂ૫ રચના છે. અને વર્ષો તો તમે સર્વગરૂપે સ્વીકાર્યા છે. તેથી તેઓની ક્રમશ: સ્થાપના શી રીતે સંભવે? (દેશવ્યાપી વસ્તુઓની હેરાફેરી કરી કમબદ્ધ ગોઠવણી થઈ શકે. સર્વવ્યાપી વસ્તુમાં તો હેરાફેરી જ સંભવતી ન હોવાથી ગોઠવણી જ ન થઈ શકે.) વળી, વર્ણો એકાન્તનિત્યસ્વભાવવાળા છે, તેથી તેઓનો સ્વભાવ બદલી શકાય નહીં. તો પૂર્વે નહીં કહેવાતા વર્ષો પછી કઈ રીતે કહી શકાય? કે જેથી તેમાં દુ:ખે કરીને કહેવાપણું ઘટે? અર્થાત ન જ ઘટી શકે. ૧૨૫ના अन्यच्च - तथा
तीरइ य अन्नहा वि हु काउं रयणा वि लोगिगाणं व्व । वेदवयणाण तहसंठियाण णतुः लोगिगाणं पि ॥१२५१॥
*******
**
*****
**घर्भसं
स
-लाय.२-289+++++
+
+
+
+
+
+
+
+
+
+