________________
* * * * * * * * * * * * * * * સર્વ
સિદ્ધિ * * * * * * * * * * * * * * * * * *
सत्त्वात्सकाशादेषां ज्ञेयत्वचैतन्यादीनां धर्माणामन्यत्वे-एकान्तेन भेदेऽभ्युपगम्यमाने सत्यसत्त्वमेव प्राप्नोति, सत्त्वादन्यत्वात्, खरविषाणवत् । तथा अनन्यत्वे-एकान्तेनाभेदे सति तन्मात्रता-धर्मिमात्रता धर्ममात्रता वा केवला प्राप्नोति, न तूभयम्, अथ चेदमनुभवसिद्धं यथोक्तमनन्तरं, तस्मादन्यानन्या-भिन्नाभिन्ना धर्मिणः सकाशादेते धर्मा नियमेनाभ्युपगन्तव्या, यथा दर्शितं प्राक् ॥११९४॥
ગાથાર્થ:- જો શેયત-ચૈતન્યાદિ ધર્મો સત્વથી એકાતે ભિન્ન સ્વીકારો, તો તેઓ (ચૈતન્યાદિ) અસત થવાનો પ્રસંગ આવે. કેમકે ગધેડાનાં શિંગડાની જેમ સત્વથી ભિન્ન છે. તથા જો ચૈતન્યાદિધર્મો સત્વથી એકાન્ત અભિન્ન રોય, તો કાં તો કેવલ ધર્મીમાત્ર, કાં તો કેવલ ધર્મમાત્ર જ રહેવાની આપત્તિ આવે. નહીં કે બન્ને (ધર્મ અને ધર્મી). પરંતુ હમણાં જ પૂર્વે કહ્યું, તેમ બને (ધર્મ-ધર્મા) અનુભવસિદ્ધ છે. તેથી આ ધર્મો ધર્મથી પૂર્વ બતાવ્યું તેમ ભિન્નભિન્ન છે, તેમ અવશ્ય સ્વીકારવું જોઇએ. ૧૧૯૪ ભેદભેદપક્ષની નિર્દોષતા तदेवं धर्मधर्मिभेदाभेदमभिधाय सांप्रतं यथाऽस्मिन्निर्दोषता तथा दर्शयति - આમ ધર્મ-ધર્મીવચ્ચે ભેદભેદ બતાવ્યો. હવે આ ભેદભેદની નિર્દોષતા પ્રગટ કરે છે.
एएणं पडिसिद्धा भेदाभेदादिया तु जे दोसा ।
जम्हा एगंतातो वत्तरमो अणेगंतो ॥११९५॥
(एतेन प्रतिषिद्धा भेदाभेदादिकास्तु ये दोषाः । यस्मादेकान्ताद् वस्त्वन्तरमनेकान्तः ॥ एतेन-अनन्तरोदितेन भेदाभेदव्यवस्थापनेन ये परस्परविविक्तैकान्तभेदाभेदलक्षणमुभयपक्षमाश्रित्य दोषाः परैरभिधीयन्ते यथा-'तत्रापि येनाकारेणाभेदस्तेनाभेद एवे' त्यादयस्ते सर्वेऽपि प्रतिषिद्धा एव द्रष्टव्याः । तुरेवकारार्थो भिन्नक्रमश्च, स च यथास्थानं योजितः । कथं पुनस्ते दोषाः प्रतिषिद्धा इत्यत आह- 'जम्हेत्यादि' यस्मादेकान्तात् पराभ्युपगतादनेकान्तोऽस्मदभ्युपगतो वस्त्वन्तरं-जात्यन्तरं, तत्कथंतत्पक्षभाविनो दोषा इह लगेयुरिति। इदमुक्तं भवति-न परस्परविविक्तौ
दाभेदावपीष्येते येन प्रत्येकभाविनो दोषाः समदायेऽपि प्रसज्येरन, किंत्वभेदानविद्धो भेदो भेदानविद्धश्चाभेदो जात्यन्तरं, ततो नोक्तदोषावकाश इति । तेन यदुक्तम्- 'पढमपक्खम्मि सव्वे वि वीयरागा' इत्यादि, तत्र न सर्वेषां वीतरागत्वप्रसङ्गो, धर्मधर्मिणोरेकान्तभेदानभ्युपगमात्, नाप्यात्मनः स्वरूपापगमप्रसङ्ग एकान्ताभेदस्याप्यभावादिति ॥११९५॥
ગાથાર્થ:- આમ ઉપરોક્તતર્કમુજબ ભેદભેદનો નિર્ણય કરવાથી હવે પરસ્પરસ્વતંત્ર એકાન્તભેદ અને એકાને અભેદરૂપ ઉભયપક્ષને આશ્રયી જે દોષો બીજા બતાવે છે-જેમકે – “તેમાં પણ જે આકારે અભેદ હોય, તે આકારે અભેદ જ હોય ઈત્યાદિ, તે બધા જ દોષોમાટે દ્વાર બંધ થાય છે, એમ સમજવું. (મૂળમાં “તુ'પદ જકારાર્થક છે અને પડિસિદ્ધા-પ્રતિષેધ પદસાથે સંબંધિત છે.) આ દોષોમાટે દ્વાર કેમ બંધ થાય છે? તે બતાવે છે જમ્યા' ઇત્યાદિ. અમે સ્વીકારેલો અનેકાન્ત બીજાઓએ સ્વીકારેલા એકાન્સ કરતાં ભિન્ન જાતીય છે. તેથી એકાન્તવાદની જાતિને લાગતા દોષો અનેકાન્તની જાતિને લાગતા નથી. તાત્પર્ય:-અમે ભેદ કે અભેદ તો ઇચ્છતા જ નથી, પણ સ્વતંત્ર હેય, તેવા ભેદભેદને પણ સ્વીકારતા નથી. તેથી પ્રત્યેકમાં રહેલા દોષોનો સમુદાયમાં પણ અવવાનો પ્રસંગ નથી. અમે તો અભેદથી અનુવિદ્ધ- પરોવાયેલો ભેદ, અને ભેદથી અનુવિદ્ધ અભેદ એવો ભેદભેદ સ્વીકારીએ છીએ. આ ભેદભેદ ભિન્નજાતીય છે. તેથી કહેલા દોષોને અવકાશ નથી. તેથી પૂર્વપક્ષે “પઢ મકખશ્મિ' (ગા. ૧૧૩૯-પ્રથમ(ભેદ પક્ષે બધા જ વીતરાગ થવાની આપત્તિ છેએવી કરેલી વાત તથ્યહીન પૂરવાર થાય છે, કેમકે બધાને વીતરાગ થવાનો પ્રસંગ નથી, કેમકે ધર્મ-ધર્મીવચ્ચે એકાન્ત ભેદ સ્વીકાર્યો નથી. એ જ પ્રમાણે ગા. ૧૧૪૦માં અભેદપક્ષે જીવના સ્વરૂપના નાશનો આપેલો પ્રસંગ પણ બરાબર નથી, કેમકે એકાન્તાભેદ પણ સ્વીકાર્યો નથી. ઘ૧૧૯પા ધમીંધી કથંચિદભિન્ન રાગાદિનો સર્વથા નાશ સુશકય अत्र पर आह - અહીં પૂર્વપક્ષકાર કહે છે.... एवं पि तेसिँ ण खयो एगंतेणेव धम्मिणो जम्हा ।
तेऽभिन्नावि कहंची ण य णासो सव्वहा तस्स ॥११९६॥ (एवमपि तेषां न क्षय एकान्तेनैव धर्मिणो यस्मात् । तेऽभिन्ना अपि कथञ्चिद् न च नाशः सर्वथा तस्य ॥
* * * * * * * * * * * * * * * ધર્મસંવાણિ -ભાગ ૨ - 268 * * * * * * * * *
*
*
*
*
* *