________________
+ + + + + + + + + + + + + + + + + + Rat + + + + + + + + + + + + + + + +++
स्यादेतत्, परस्परं संयोगतः 'तओत्ति' सको जलार्दो देशोऽचित्त एवेत्यत्र किं मान-प्रमाणं? न हि प्रमाणमन्तरेणोच्यमानं प्रेक्षावतामुपादेयं भवतीत्यत आह-जिनागम एव प्रमाणम्, अतीन्द्रियार्थनिर्णीतौ निश्चयतस्तस्यैव विज़म्भमाणत्वात्, उक्तं च-"अतीन्द्रियेषु भावेषु, प्राय एवंविधेषु यत् । छद्मस्थस्याविसंवादि, मानमन्यन्न विद्यते ॥१॥" इति तमेवागमं दर्शयति- 'कायेत्यादि' काया:-पृथ्व्यादयः परस्परं शस्त्रम् । वर्णादिभिश्च परिणतमचित्तमिति ॥१०९२॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- એ જલાર્ક દેશા પરસ્પર સંયોગથી અચિત્ત જ છે, તેમ કહેવામાં પ્રમાણ શું છે? કેમકે પ્રમાણ વિનાની વાત વિચારશીલ માણસોને આદરણીય બનતી નથી.
ઉત્તરપક્ષ:- અહીં જિનાગમ જ પ્રમાણ છે. કેમકે અતીન્દ્રિય વિષયોના નિર્ણયમાં નિશ્ચયથી તો જિનાગમ જ પ્રમાણ બનવા સમર્થ છે. કશું જ છે કે “પ્રાય: આવા પ્રકારના અતીન્દ્રિય ભાવોમાં (આજ-જિનાગમ જ પ્રમાણ છે.) કેમકે છદ્મસ્થપાસે અન્ય અવિસંવાદી પ્રમાણ નથી. અહીં જિનાગમ પ્રમાણ આ છે કે પૃથ્વી વગેરે પટકાયો પરસ્પર શસ્ત્ર બને છે, અને જ્યારે તેઓના વર્ણાદિઓ પરિણત-પરિવર્તિત થાય છે ત્યારે તેઓ અચિત્ત બને છે. ૧૦૯રા પાત્રત્યાગ નિર્દોષ
तदभावम्मि य निद्धऽन्नभंडए महरगे सुहे खेत्ते ।
उज्झइ न य तदभावे भंडगचाएऽवि अहिगरणं ॥१०९३॥ (तदभावे च स्निग्धान्यभण्डके मधुरके शुभे क्षेत्रे । उज्झेद् न च तदभावे भण्डकत्यागेऽपि अधिकरणं ॥ तदभावे च-जलार्द्रदेशाभावे च स्निग्धान्यभण्डके-पात्रातिरिक्तस्निग्धभाण्डके कर्परादिस्पे मधुरके शभे-निरपाये क्षेत्रे उज्झेत् । तदभावे-कर्परादिस्पस्निग्धान्यभोण्डकाभावे पात्ररूपभण्डकत्यागेऽपि न च-नैव तस्य गृहस्थादिना परिग्रहे सत्यधिकरणमापद्यते ॥१०९३॥
ગાથાર્થ:- તેવો જલાÁ દેશ પ્રાપ્ત ન થાય, તો તે પાત્રથી ભિન્ન સ્નિગ્ધ ઠીકરા આદિમાં સ્થાપી અપાય રહિતના ક્ષેત્રમાં ત્યાગવું જોઇએ. અને તેનું નિગ્ધ પાત્ર પણ ન જ મળે, તો તે જ પાત્રનો ત્યાગ કરવો. ત્યાગેલું પાત્ર ગુહસ્થ લઇ લે તો અધિકરણદોષ લાગે એવી આપત્તિ નથી. ૧૦૯૩ कुत इत्याह - અધિકરણદોષ કેમ નથી? તે બતાવે છે -
संजमपालणहेतुत्तणेण तह चेव भावसुद्धीओ । निरविक्खत्तणओ च्चिय देहच्चाए व्व विनेयं ॥१०९४॥
(संयमपालनहेतुत्वेन तथैव भावशुद्धेः । निरपेक्षत्वत एव देहत्याग इव विज्ञेयम् ॥) संयमपालनहेतुत्वेन-संयमस्फातिनिमित्तत्वात्पात्ररूपभण्डकत्यागस्य, तथा चैव भावशुद्धः-'मा मनिमित्तमेते जलसंसक्ताः प्राणिनो विपद्येरन्निति' परिणामविशुद्धः । तथा त्रिविधं त्रिविधेन व्युत्सृष्टतया तद्विषये निरपेक्षत्वतो देहत्याग इव विज्ञेयं नाधिकरणमिति ॥१०९४॥
- ગાથાર્થ:- આ પ્રમાણે કરેલો પાત્રત્યાગ સંયમશુદ્ધિનું કારણ છે. તથા મારા નિમિત્તે આ જલસંસકત જીવો મરે નહીં એવી ભાવસદ્ધિ-પરિણામવિશક્તિનું કારણ છે. તથા ત્રિવિધ ત્રિવિધ પાત્રવિસર્જન કર્યું હોવાથી હવે એ પાત્રના વિષયમાં નિરપેક્ષતા છે, તેથી દેહત્યાગની જેમ પાત્રત્યાગ પણ અધિકરણરૂપ બનશે નહીં કેમકે હવે સાધુને પાત્ર સાથે કોઈ સંબંધ નથી, તેથી ગૃહસ્થ ગ્રહણ કરે તો પણ સાધુને કોઈ લેવાદેવા નથી.) ૧૦૯૪મા
तेणं विणावि दोसा न होति संघाडभावतो चेव ।।
एगागिणोवि जे ते आहारालाभतुल्ला उ ॥१०९५॥ (तेन विनापि दोषा न भवन्ति संघाटकभावत एव । एकाकिनोऽपि ये ते आहारालाभतुल्यास्तु ॥) तेन-भण्डकेन विनाऽपि ये दोषाः प्रागभिहिता अध्वखेदादयस्ते न भवन्ति, कुतः? इत्याह-संघाटकभावत एव, यदि हि यतिरेकाको भवेत् भवेयुस्तस्याध्वखेदादयो दोषाः, यावता सदैव यतीनां संघाटकभावेनैव विचरणादिक्रिया, ततः संघाटकस्थद्वितीयसाधुपात्रादिनैवेष्टक्रियासिद्धेन ध्वखेदादिदोषभावप्रसङ्गः । तथा कुतश्चिन्निमित्तादेकाकिनोऽपि सतो येऽध्वखेदादयो दोषास्ते आहारालाभतुल्या एव द्रष्टव्यास्ततो न काचिन्नो बाधेति ॥१०९५॥ ++++++++++++++++ R-MIN३ -230+++++++++++++++