________________
જે જે કે જે ક ક ક ક ક ક ક જ
ચારિત્રકાર
છે
જે
જ છે
જ ન
જ જ
ન
જ જ
કે
જે જ
છે
प्रासुकजलेन करचरणान् प्रक्षालयिष्यति ततः को दोष इत्यत आह- 'फासुगेत्यादि' प्राशु(सु)कमपि तन्दुलोदकादि। नैकान्तेनैव त्रसैरसंसक्तं भवति, ततस्तद्व्याघातदोषः कथं परिहियेतेति? वस्त्रेण शोधिते सति तस्मिन् जले न कश्चिद्दोष इति चेत्, न, सूक्ष्मजन्तूनां छेदनादीनां वस्त्रेणाप्यपनेतुमशक्यत्वात् । उक्तं च - "कुसुम्भकुश्माम्भोवनिचितं सूक्ष्मजन्तुभिः । न घनेनापि वस्त्रेण, शक्यं शोधयितुं जलम् ॥१॥" इति, तत्र नोपयोगः क्रियते ततो नोक्तदोषावकाश इति चेत् ? न, अदर्शनमात्रेण तदभावनिश्चयानुपपत्तेः । न चादर्शनमात्रच्छलेन सत्त्वा न सन्तीति प्रतिपद्य तदुपभोगः क्रियमाणो न दोषाय भवेत्, नहि श्लथविषचूर्णव्यामिश्रे पयसि भुज्यमानेऽनुपलभ्यमाना अपि विषकणिका जीवितापगमाय न प्रभवन्तीति ॥१०८०॥
ગાથાર્થ:- ઉત્તરપક:- હથ– પગ ધોયા વિના ભિક્ષાટન પણ કરવાનું નથી. અને હાથ-પગ ધોવામાં વારંવાર ધોવા પડતા હોવાથી વધુ જ અપકાયવગેરે જીવોની હિંસાનો દોષ પ્રાપ્ત થાય છે. (જેટલા ઘર ફરો એટલી વાર હાથ-પગ ધોવાનો શેષ આવે. મુળમાં “ત' પદ જકારાર્થક છે અને અહિગો"પદસાથે સંયોજિત છે.) “અપ્લાયઆદિ માં આદિપદથી પાણીમાં રહેલા ત્રસકાયઆદિ જીવોનો સમાવેશ થાય છે. અર્થાત તેઓની પણ હિંસા થાય છે.
પૂર્વપક્ષ:- હાથ-પગ ધોવામાટે પ્રાસક-અચિત્ત પાણીનો ઉપયોગ કરશું. પછી કયો દોષ આવશે?
ઉત્તરપક્ષ:- ચોખાનું ધાવણવગેરે અચિત્ત-પ્રાસક પાણી પણ એકાન્ત ત્રસકાયથી અસંસક્ત હેતુ નથી. તેથી તેમાં સંભવિત ત્રસજીવોના વધનો દોષ શી રીતે દૂર કરશો ?
પૂર્વપક:- કપડાથી–ગરણાથી ગાળીને પાણી વાપરશં, પછી કોઈ ષ રહે નહીં.
ઉત્તર૫ક્ષ:- સૂક્ષ્મ જંતુઓના છેદનઆદિ તો વસ્ત્રથી પણ દૂર કરવા શક્ય નથી. કહ્યું જ છે કે “કસુંબો કે કુંકુમમય પાણીની જેમ સૂક્ષ્મજીવો પાણીમાં અત્યંત ચિક્કાર હોય છે, તેથી જાડા કપડાથી પણ તે પાણીનું શુદ્ધિકરણ શક્ય નથી. જેમ કુંકમથી રંગાયેલા પાણીને ગમે તેટલું ગાળોનો પણ તે રંગ જવાનો નિર્ણ, પાણી સાથે રહેવાનો જ. તેમ સૂક્ષ્મજીવો પાણીમાં રહે છે.)
પૂર્વપક્ષ:- એ સૂક્ષ્મતમજીવોઅંગે ઉપયોગ કરાતો નથી (તાત્પર્ય - પાણીના ઉપયોગવખતે સ્થૂળજીવોની જયણા કરાય છે. જે સુક્ષ્મતમ છવો છે, તેઓનું દર્શન શકચ નથી, તેથી તેમની જયણા શકય નથી, અથવા ઉપયોગ જ્ઞાનનો વિષય બનતાં ન લેવાથી દોષ નથી, અથવા ઉપભોગ શબ્દ હોય તો સૂક્ષ્મજીવો અદેશ્ય હોવાથી તેમનો ઉપભોગ ( હિંસાદિજનક ઉપયોગી નથી. તેથી દોષરૂપ નથી. અથવા “તત્ર ઉપયોગ: ક્રિય એવો પાઠ લઈએ તો તે જીવો રહેતા નથી તેવી કાળજી લીધા પછી ઉપયોગ કરવાથી ઘેષ નથી. તેથી ઉપરોક્તદોષને અવકાશ નથી.
ઉત્તરપ:- એમ જીવોનું દર્શન ન થાય, એટલામાત્રથી જીવોના અભાવનો નિર્ણય ન કરી શકાય. જીવો ન દેખાવા માત્રથી “જીવો નથી એમ સ્વીકારી લઈ કરાતો પાણીનો ઉપભોગ દોષરૂપ બનતો નથી, એમ નથી; અર્થાત દોષરૂપ જ બને છે. જેમકે અત્યંત સુક્ષ્મઝેરના ચૂર્ણથી મિશ્ર દૂધમાં ઝેરના અંશ દેખાય નહીં, એટલે દૂધ પીવાથી મોત ન થાય એમ નહીં, અર્થાત મોત થાય જ. ૧૦૮ના
उसिणोदगं अह भवे ण होइ पतिगेहमेव तं लोए ।
पडिलेहणाह सेसे तदन्नसंसत्तगे किह णु? ॥१०८१॥ (उष्णोदकमथ भवेन्न भवति प्रतिगृहमेव तल्लोके । प्रतिलेखनाऽथ शेषे तदन्यसंसक्ते कथं नु ? " उष्णोदकमथ भवेत्तत्र ततस्तेन करचरणप्रक्षालनाददोष इति । अत्राह- 'नेत्यादि' न भवति प्रतिगृहमेव तत्उष्णोदकं लोके, तत एतदप्युत्तराभासमेव । अथ शेषे-तन्दुलोदकोष्णोदकव्यतिरिक्ते चतुर्थरसादौ प्रतिलेखनाप्रत्युपेक्षणा कर्तव्या, ततश्चतुर्थरसादिना पादादिप्रक्षालनं करिष्यत इति प्रतिपद्येथाः ? ननु तस्मिन्नपि शेषे तदन्यसत्त्वसंसक्ते सति कथं नु भविष्यति जीवव्याघाताभावः ? नैव कथंचनेति भाव इति यत्किंचिदेतत् ॥ १०८१॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- તે-તે ઘરમાં ગરમ પાણી મળે અને તેનાથી હાથ-પગ ધોવામાં કોઈ દોષ નથી. ઉત્તરપક:- લોકોમાં કઈ દરેક ઘરે ગરમ પાણી મળે જ તેવો નિયમ નથી. તેથી આ કંઇ સાચો ઉત્તર નથી.
પૂર્વપક્ષ:- ચોખાનું ધાવણ, ગરમ પાણી આ બેથી અલગ ચતુર્થરસ- છાશની આસ વગેરે આરૂપાણીની પ્રપેક્ષણા કરીશું અર્થાત કોઈ ઘરમાં છાશની આસવગેરે મળી જશે. તેનાથી પગઆદિ ધોવાનું કાર્ય કરીશું.
ઉત્તરપક્ષ:- છાશની આસવગેરેમાં પણ પાણી સિવાયના જીવોની સંસક્તિ સંભવે જ છે. તેથી જીવહિંસાનો અભાવ કેવી રીતે આવશે? અર્થાત અભાવ નહીં આવે... જીવહિંસા સંભવે જ છે. તેથી આ બધી વાતો ફાલત છે. ૧૦૮૧ पुनरप्यत्र दोषान्तरमाह - આચાર્યવર ફરીથી બજો દોષ બતાવે છે
* * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 226 * * * * * * * * * * * * * *