________________
+++++++
++++
++++++
+
शरिर
+
++
+
+
+
+
+
+
++
+
+
++++
यो नाम त्यजति स्वजनवर्ग हिरण्यजातं मनोरमान् विषयान् जिनवचननीतिकुशलश्च तस्य कथं परिजीर्णाल्पमूल्यवस्त्रमात्रेऽपेक्षा भवेत् ? नैव भवेदिति भावः ॥१०५४ ॥
ગાથાર્થ:-જે સાધુ સ્વજનવર્ગને છોડે છે, ધન, સોના-ચાંદી અને દાગીનાઓને ત્યજે છે; મનોરમવિષયોનો ત્યાગ કરે છે અને જિનવચનની નીતિમાં કુશળ છે, તે સાધુને જીર્ણ અને અલ્પમૂલ્યવાળા વસ્ત્રમાત્રમાં અપેક્ષા કેવી રીતે થાય? ૧૦૫૪ अत्र पर आह - અહીં દિગંબર કહે છે
लज्जइ जमित्थ (त्थि) मादीण तेण तं गिण्हइत्ति सावेक्खो ।
लुंचियसिरस्स भिक्खं हिंडंतस्सेह का लज्जा ? ॥१०५५॥ (लज्जते यत् स्त्र्यादीनां तेन तद् गृह्णातीति सापेक्षः । लुञ्चितशिरसो भिक्षायां हिण्डमानस्येह का लज्जा ? ) यत्-यस्मात् स्त्र्यादीनां लज्जते नग्नः सन् तेन कारणेन वस्त्रं गृह्णाति इति-हेतोः सापेक्षस्तस्मिन् वस्त्रे इति चेत् ? ननु लुञ्चितशिरसः 'भिक्खं हिंडंतस्सेति' अत्र सप्तम्यर्थे द्वितीया, यथा “कत्तो रत्तिं मुद्धे ! पाणियसद्धा सउणयाणं" "कुतो रात्रौ मुग्धे! पानीयश्रद्धा शकुनिकानामित्यत्र,' ततो भिक्षायां-भिक्षानिमित्तं हिण्डमानस्य-भ्राम्यत इह खलु का लज्जा? यद्वशाद्वस्त्रे सापेक्षो भवेत्, नैव काचिदिति भावः । यदि पुनर्भवेत्तर्हि नैव शिरोलुञ्चनं कुर्यात्, नापि प्रतिगृहं भिक्षार्थ भ्राम्येत्, तत्र हि भूयसी लज्जा भवतीति ॥१०५५॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- નગ્ન થવાથી સ્ત્રીઓથી શરમ લાગે છે, તેથી તે ( સાધુ) વસ્ત્ર ગ્રહણ કરે છે. આમ વસ્ત્રઅંગે સાધુ સાપેક્ષ છે.
ઉત્તરપક્ષ:- લોચ કરેલા મસ્તકવાળા અને ભિક્ષા માટે ભમતા સાધુને વળી લજજા કેવી? કે જેથી વસ્ત્રો ગ્રહણ કરવા પડે. અર્થાત સાધુને એવી કોઈ લજજ નથી. લજા જ હોત, તો લોચ પણ ન કરાવત અને ઘરે ઘરે ભિક્ષા માટે ભમત પણ નહીં, કેમકે આ બે કાર્યમાં ભારે લજજા લાગે એમ છે. અહીં મૂળમાં “
ભિખં' એમ જે દ્વિતીયા વિભક્તિ છે. તે સાતમી વિભક્તિના અર્થમાં છે. તેથી ભિક્ષાયાં ભિક્ષાના નિમિત્તે, એવો અર્થ થાય. પ્રાકૃતમાં સપ્તમીનાં અર્થમાં કચારેક દ્વિતીયા પણ १५२य छ, हेम, तो रात'...त्याध्य मा शित्त' ५६ 'शत्रौ अर्थमा छ, अर्थात २ भुरु! शशनि (सम ને પાણીની શ્રદ્ધા પણ કયાંથી હોય ૧૦૫પા पर आह - અહીં દિગંબર કહે છે
ता किं ण तं चएई उवगारणिरिक्खणा जहाऽऽहारं ।
भणितो य तओ पुव्विं संजमजोगाण हेउत्ति ॥१०५६॥ (ततः किन्न तत् त्यजति उपकारनिरीक्षणाद् यथाहारम्। भणितश्च सकः पूर्व संयमयोगानां हेतुरिति ॥)
पेक्षा 'ता' ततः किं न तत् त्यजति ? निबन्धनाभावात् । अत्राह-उपकारनिरीक्षणाद् यथा आहारम् आहारो हि यतिना तद्विषयासक्त्यभावेऽपि धर्मकायोपकारहेतृत्वात् गृह्यते, तद्वदिदमपि वस्त्रमिति भावः । अथोच्येतकोऽसावुकारो यन्निरीक्षणादिदं वस्त्रं गृह्यत इत्यत आह-'भणियो य' इत्यादि, भणितश्च सकः- उपकारः संयमयोगान हेतुः पूर्वं 'तणगहणअग्गिसेवणेत्यादिना' ग्रन्थेनेति ॥१०५६॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- જો સર્વથા અપેક્ષા હોય જ નહીં, તો કેમ વસ્ત્ર છોડતા નથી? કેમકે વસ્ત્ર રાખવાનું કોઈ કારણ જ નથી.
ઉત્તરપક્ષ:- અહીં જ તમે થાપ ખાવ છો. જે વસ્તુની અપેક્ષા હોય, તે જ વસ્તુ ગ્રહણ થાય' એવી તમારી માન્યતા ખોટી છે. સાધુ વસ્ત્ર રાખે છે પણ કોઈ અપેક્ષાથી નહીં, બબ્બે વસ્ત્રના ઉપકારો જોવાથી. સાધુ જેમ આહાર અંગેની આસક્તિ વિના પણ “આહાર ધર્મકાર્યમાટે ઉપકારક છે. એવા ભાવથી જ આહાર ગ્રહણ છે, તેમ વસ્ત્ર પણ ગ્રહણ કરે છે.
પૂર્વપક્ષ:- વસ્ત્રનો એવો કયો ઉપકાર જોયો કે જેથી વસ્ત્ર ગ્રહણ કરો છો.
उत्तर:- अरे वा! मारता ४ ली गया.. म ४ मास त र...' (u.१०२७) ईत्याहिथी पत्र સંયમયોગોમાં ઉપકારક છે તે બતાવ્યું છે. ૧૦૫દા
*
*
*
*
**
*****
*****
x
ee-
२-216++++++
+
++
+
+
+
++
4