________________
******************ारित्रधार
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
++
શાસ્ત્રીય નથી પરંતુ પ્રક્ષેપભૂત છે. કોક ગૃદ્ધિવાળા (આસક્ત-લાલચ) એ એ વચનો શાસ્ત્રમાં ઉમેર્યા લાગે છે. એમ સમજવું. ૧૦૧૧ अथ कथमशभपरिणामबीजता ग्रामादिपरिग्रहतत्फलपरिभोगादेरित्यत आहશંકા:- ગામાદિ પરિગ્રહ અને તેના ફળના પરિભોગવગેરે અશુભ પરિણામના બીજ શી રીતે બને? અહીં સમાધાનમાં આચાર્યવર કહે છે –
णियमेण य असुहो च्चिय परिणामो तम्मि सइ मुणेयव्वो ।
किं दाहगोवि अग्गी सन्निहितं न डहई कटुं ? ॥१०१२॥ (नियमेन चाशुभ एव परिणामस्तस्मिन् सति ज्ञातव्यः । किं दाहकोऽपि अग्निः सन्निहितं न दहति काष्ठम् ॥) नियमेन-अवश्यंतया अशुभ एव परिणामस्तस्मिन्-ग्रामादिपरिग्रहादौ सति ज्ञातव्यः तस्य तथास्वभावत्वात् । एतदेव प्रतिवस्तुपमया निर्दिशति-'किं दाहेत्यादि' किं दाहकोऽप्यग्निः सन्निहितं काष्ठं न दहति? दहत्येवेतिभावः । एवमत्रापि अग्निसमो ग्रामादिपरिग्रहादिर्दाहतुल्यश्चाशुभपरिणामः स कथं ग्रामादिपरिग्रहे सति न भवतीति ? ॥१०१२॥
ગાથાર્થ:- સમાધાન:- ગામઆદિના પરિગ્રહવગેરે હોય, તો અવશ્યતયા અશુભ જ પરિણામ થાય, કેમકે તેનો (ગામાદિ પરિગ્રહનો) સ્વભાવ જ તેવો છે. આ જ વાત પ્રતિવસ્તઉપમાથી બતાવે છે. શું બાળનારો પણ અગ્નિ નજીક રહેલા લાકડાને નથી બાળતો? અલબત્ત બાળે જ છે. તાત્પર્ય:- જેમ અગ્નિને બાળવાનો સ્વભાવ છે, તો પાસે રહેલા લાકડાને તે બાળવાનો જ, તેમાં કોઈ સંદેહ નથી, તદ્દન સીધી વાત છે, તેમ ગામઆદિ પરિગ્રહનો અશુભ પરિણામજનોનસ્વભાવ છે, તેથી તેવા પરિગ્રહવાળામાં (પછી ભિક્ષુ હોય કે ગૃહસ્થ) તે ( પરિગ્રહ) અશુભ પરિણામ ઊભો કરવાનો જ. તેમાં કોઈ શંકાને સ્થાન નથી.) અહીં ગામાદિનો પરિગ્રહ અગ્નિતુલ્ય છે. અને અશુભ પરિણામ દાણતુલ્ય છે. તેથી ગામાદિના પરિગ્રહમાં અશુભ પરિણામ હોવાનો જ. ૧૦૧રા શચપરિહાસાવધસેવનમાં દોષ पुनरपि परस्य मतमाशङ्कते - ફરીથી પૂર્વપક્ષના મતની આશંકા કરે છે–
सिय तस्सुवासग च्चिय करेंति पडियग्गणं न भिक्खुत्ति ।
तत्फलपरिभोगो वि हु आहाकम्मति तो दुट्ठो ॥१०१३॥ (स्यात्तस्योपासका एव कुर्वन्ति प्रतिजागरणं न भिक्षुरिति । तत्फलपरिभोगोऽपि हु आधाकर्मेति तस्माद्दुष्टः ॥ - स्यादेतत्-तस्य-ग्रामादिपरिग्रहस्य प्रतिजागरणमुपासका एव कुर्वन्ति न भिक्षवस्ततो न कश्चिद्दोष इति । अत्राह 'तत्फले 'त्यादि, तत्फलपरिभोगोऽपि-ग्रामादिपरिग्रहफलोपभोगोऽपि-भोजनादिलक्षणो 'हु' निश्चितमाधाकर्म, तस्य भिक्षनधिकत्य निष्पनत्वात. इति परणे. 'तो' तस्मात्कारणात्सोऽपि तत्फलोपभोगो दष्ट इति ॥१०१३॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- ગામઆદિના પરિગ્રહનું પ્રતિજાગરણ (=વ્યવસ્થાદિ ચિન્તા-પ્રવૃત્તિ) ઉપાસકો જ કરે છે, ભિક્ષુઓ नही, तेथी घोष नथी.
ઉત્તરપક્ષ:-ગામઆદિના પરિગ્રહના ભોજનઆદિરૂપ ફળનો ઉપભોગ પણ અવશ્ય આધાકર્મરૂપ જ છે. કેમકે ભિક્ષઓને ઉદ્દેશીને જ તે નિષ્પન્ન ( તૈયાર) થાય છે. (મૂળમાં ‘ઇતિ' પદ પૂરણાર્થ છે.) તેથી તેનો ફળોપભોગ પણ દુષ્ટ જ છે. ૧૦૧૩
कालपरिहाणिदोसा एदहमित्ते ण चे हवति दोसो ।
सक्कपरिहारसावजसेवणे कहमदोसो तु ? ॥१०१४॥
(कालपरिहाणिदोषादेतावन्मात्रे न चेद्भवति दोषः । शक्यपरिहारसावद्यसेवने कथमदोषस्तु॥) 'कालपरिहाणिदोषात्' नायं कालस्तादृशो यद्वशादेकान्ततः सावद्यभोजनादिपरिहारवता भवितुं शक्यते, ततः कालपरिहाणिदोषात् ‘ए।हमेत्तेत्ति' एतावन्मात्रे ग्रामादिपरिग्रह(फलोपभोग अधिकं प्रत्यन्तरे)मात्रे न भवति कश्चिद्दोष इति चेत् ? अत्राह-ननु अस्मिन्नपि काले सावधं भोजनादि शक्यपरिहारमेव, तथाहि-दृश्यन्त एवाद्यापि परमसिद्धान्तोपनिष- द्वेदिनः परलोकभीरवो निःशेषजन्तुषु मैत्रीभावमनुभजमानाः कृतकारितानुमतिभेदभिन्नसावद्यभोजनादिपरिहारेणात्मधर्म शरीरयापनां कुर्वन्तः, तत इत्थं शक्यपरिहारसावद्यभोजनासेवने कथमदोष एव, तुरेवकारार्थः, दोष एवेति भावः ॥१०१४ ॥
+++++++++++++++
eler-MIN२-199+++++++++++++++