________________
+++ यारित्रद्वार + +
જયારે કર્મોદયના દોષથી નૈશ્ચયિક ધર્મમાં પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ જાગતો નથી, ત્યારે ઉચિત વેપારકલામાં પ્રવૃત્તિ કરવી જ સારી છે, કેમકે તે જ (=ઉચિત વેપારકલા જ)પ્રાય: નિરવધુ નિર્દોષ આજીવિકા છે, ચોરીઆદિ કાર્યો તો નરકઆદિ દુર્ગતિમાં કારણભૂત સંકિલટપરિણામના જનક હોવાથી બિલકુલ યોગ્ય નથી. આ આશયથી જ ‘વાણિજયોચિતકલામા આમ (-ચોરીની જેમ) અપ્રશસ્ત પરિણામ નથી એમ જાણવું' એવું કથન છે. ૫૪૩ગા
શ્રમણાદિના દૃષ્ટાંતથી અન્યચોરીમાં આપત્તિ
यच्चोक्तं 'समणाणमित्यादि' तत्राह
-
वजी 'सभगाए।.... (जा (२८) इत्यादि ने पूर्वपक्षेऽधुं त्यां खायार्यलगवंत 5 छेसमणादीणं नो हरियव्वमियमिट्ठमेव अम्हाणं ।
एत्तो च्चिय णाताओ सेसविहाणं तुहाणिट्टं ॥९४४॥
( श्रमणादीनां न हर्त्तव्यमितीष्टमेवास्माकम् । अत एव न्यायात् शेषविधानं तवानिष्टम् II)
श्रमणादीनां संबन्धि न हर्त्तव्यमितीदमस्माकमिष्टमेव परं यत एव न्यायात् - तद्दुःखसंभवलक्षणात् तेषां संबन्धि द्रव्यं नापहियते तत एव न्यायात् शेषविधानं - शेषाणां संबन्धिनो द्रव्यस्यापहरणविधानं तवानिष्टं, तेषामपि द्रव्यापहरणे दुःखसंभवात् ॥९४४॥
ગાથાર્થ:- શ્રમણવગેરેના ધનઆદિની ચોરી ન કરવી' એ વાત તો અમને માન્ય જ છે. પરંતુ તેમને દુ:ખ થવાનો સંભવ” રૂપ જે ન્યાયથી તમે તેમના ધનની ચોરીનો નિષેધ કરો છો, તેજ ન્યાયથી બાકીનાનુ ધન હરવું' એવું તમારુ વિધાન અનિષ્ટ સિદ્ધ થાય છે, કેમકે એ બાકીનાઓને પણ પોતાના ધનઆદિની ચોરી થાય તો દુ:ખ થવાનો સંભવ છે જ. ૫૯૪૪૫ एतदेवाह
-
खा वातनुं समर्थन उरता 5खे छे......
तेसिंपि जओ दुक्खं इतरेसिंपि य ण होइ केसिंचि ।
न य नज्जइ भेदेणं जुत्तो ता सव्वपडिसिद्धो (सेहो ) ॥९४५॥
(तेषामपि यतो दुःखमितरेषामपि च न भवति केषाञ्चित् । न च ज्ञायते भेदेन युक्तस्तस्मात्सर्वप्रतिषेधः ॥ ) तेषामपि—श्रमणाद्यतिरिक्तानां धनिनां धनापहारे यतः केषांचिद्दुःखमुपजायते इतरेषामपि च श्रमणादीनां केषांचिन्नोपजायते, न च प्रतिपुरुषं भेदेन ज्ञातुं शक्यते यथाऽस्य धनापहारे दुःखं भविष्यति अस्य नेति, 'ता' तस्मात् सर्वस्यापि द्रव्यापहारे प्रतिषेध एव तव युक्त इति ॥ ९४५ ॥
ગાથાર્થ:- શ્રમણાદિ સિવાયના બીજાઓને પણ કેટલાકને પોતાના ધનવગેરેની ચોરીમાં દુ:ખ થાય છે, અને કેટલાક શ્રમણવગેરે એવા પણ છે કે જેઓને પોતાના ધનવગેરેની ચોરીમાં દુ:ખ નથી થતું. અને એક એક પુરુષનો વિભાગ કરી એવુ ચોક્કસરૂપે તો જાણી જ શકાતુ નથી કે ભાઇ! આનુ ધન લેવાથી આને દુ:ખ થશે, અને પોતાનુ ધન ચોરાવાથી આને દુ:ખ નહીં થાય”... તેથી તમારે બધાના જ ધનની ચોરીનો નિષેધ કરવો યોગ્ય છે. ૫૯૪પા
નાસૃષ્ટનિયમમાં આપત્તિ
नासि इह नासइ एमादि जमुत्तमेयमवि मोहो ।
नाखुट्टम्म मरिज्जइ हिंसाए तहवि जं दोसो ॥ ९४६ ॥
(नासृष्टमिह नश्यति एवमादि यदुक्तमेतदपि मोहः । नात्रुटिते म्रियते हिंसायां तथापि यद् दोषः ॥)
यदुक्तं 'नासृष्टमिह नश्यती' त्यादि, तदपि मोह एव, यत् - यस्मान्न 'अखुट्टम्मित्ति अत्रुटिते आयुषि कश्चित् म्रियते किंतु त्रुटित एव तथापि हिंसायां दोषो भणितः, तथा अत्रापि यद्यपि नासृष्टमिह धनं मोष्यस्य नश्यति तथापि तद्द्रव्यापहरणे दोषो द्रष्टव्य एवेति ॥९४६॥
ગાથાર્થ:-પૂર્વપક્ષે નાસુષ્ટ ઈહ નશ્યતિ' (ગા. ૯૩૦) એવું જે કહ્યું, તે પણ તેમની મૂઢતાનું જ પ્રદર્શન છે. કેમકે એમ તો આયુષ્ય તૂટ્યા વિના કોઇનુ મોત આવતું નથી, છતા જે હિંસા કરે છે તેને તો હિંસાકૃતદોષ લાગે જ છે. (ત્યા એવો બચાવ ચાલતો નથી કે મેં માર્યુ તેથી મર્યો નથી, પણ આયુષ્ય પૂરુ થવાથી એ મર્યો છે, જો એનું આયુષ્ય પૂરું થયું ન હોત, તો મારા મારવા છતા
+ + धर्मसंगल-लाग २ - 176+ + + +
++++++++