________________
* * * * * * * * * * * * * * * * ચારિદ્વાર
* * * * * * * * * * * * * * * * * *
હૃદયથી વિચાર કરવો. અને મોક્ષાભિલાષથી સંવિગ્ન બની કમ સે કમ વાણી અને કાયાને તેવી પ્રવૃત્તિથી દૂર રાખવી. આમ જે કરે છે, તે પોતાના દુષ્ટ મનોભાવને હટાવવા સમર્થ બની શકે પણ ખરો. ૯૩૯/૯૪ના यद्येवंतर्हि वाक्कायनिरोधादेव संक्लिष्टमनसा मनःपरिणामो (संक्लिष्टमनःपरणिामो) विनाशयिष्यते किमुच्यते शक्यते चात्मवीर्यतः स परिणामो वर्जयितुमित्यत आह - પૂર્વપક્ષ:- આમ જો વાણી અને કાયાના નિરોધથી જ મનના સંકિલષ્ટ ભાવો દૂર કરવા શક્ય હોય, તો એમ કેમ કહો છો કે આત્મવીર્યથી તે પરિણામ દૂર કરવો શક્ય છે? અહીં આચાર્યદેવ ઉત્તર આપે છે -
ते पुण ण अत्तवीरियपगरिसविरहेण थंभिउं सक्का ।
तम्मि य सति सुहभावा पायं अचिरेण तस्स खओ ॥९४१॥ (तौ पुनर्नात्मवीर्यप्रकर्षविरहेण स्तंभयितुं (निरोद्धं) शक्यौ । तस्मिंश्च सति शुभभावात्प्रायः अचिरेण तस्य क्षयः ॥)
तौ पुनर्वाक्कायौ यतो नात्मवीर्यप्रकर्षविरहेण निरोद्धं शक्येते तत उक्तमात्मवीर्यप्रकर्षतः स मनःपरिणामो निरोढुं शक्यते इति । पर आह-यद्यप्यात्मवीर्यप्रकर्षाद्वाक्कायनिरोधः कृतः तथापि कथं तन्निरोधे सति स मनःपरिणामो विनाशयितुं शक्यते, मनो हि वाक्कायाभ्यामत्यन्तविलक्षणं भिन्नवर्गणोपादानत्वात्, ततो न वाक्कायनिरोधायत्तौ मनःपरिणामविनाशावित्यत आह'तमि य इत्यादि' तस्मिन्-वाक्कायनिरोधे कृते सति प्रायः शुभ एव भावो जायते नाशुभः । अशुभवाक्काय- प्रवृत्तिलक्षणसहकारिकारणाभावात् । परिणामो हि कर्मविपाकोदयवशादुदितोऽपि सातत्येन प्रवृत्तौ स्वानुकूलवाकायचेष्टादिसहकारिकारणमपेक्षते यथा प्रदीपो निर्वातस्थानादीनि, शुभोऽपि भावो नाशुभवाक्कायचेष्टा-निरोधमात्रनिबन्धनः किंत्वनुकूलकर्मविपाकोदयसंभवनिमित्तस्ततोऽशुभवाक्कायचेष्टानिरोधेऽपि कृते सति यदाऽनुकूलकर्मविपाकोदयो भवति तदा शुभो भाव उपजायते नत्वन्यदेत्येतत्सूचनार्थं प्रायोग्रहणमिति, तस्माच्च शुभभावादुपजायमानादचिरेण तस्यसंक्लिष्टमनःपरिणामस्य क्षयो भवति, तस्य तेन विरुद्धत्वात, ज्वलनस्येव जलादिति । इह न यतः कारणानुच्छेदे कार्यस्योच्छेदो भवति ततोऽशुभमनः परिणामनिवृत्त्यर्थं तत्सहकारिभूताशुभवाक्कायचेष्टानिरोध उपात्तः, न च पवनादिसहकारिमात्रनिरोधेऽपि कृते सति हुतवहो विध्यायति यावन्न सलिलसंपातो भवति तत इहापि तत्प्रतिपक्षभूतः शुभभाव उपात्तो, न चासावपि प्रायोऽशुभवाक्कयचेष्टानिरोधलक्षणसहकारिकारणमन्तरेणोदयते इति तदुपादानमपि सफलमेवेति स्थितम् ॥९४१॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- આ વાણી-કાયનો નિરોધ આત્મવીર્યના પ્રકર્ષ વિના સંભવે નહીં, (મન જયારે પ્રબળ દુષ્ટભાવથી પ્રાય: પોતાને અનુસરનારા વાણી-કાયાને દુષ્ટભાવમાં પ્રવૃત્ત કરવા જોર કરતું હોય, ત્યારે એ મનથી પણ વધુ પ્રબળ આત્મવીર્ય હોય અને તે મનસાથેના સંઘર્ષમાં જીની વાણી-કાયપર પ્રભાવ જમાવે, તો જ વાણી-કાયનો નિરોધ શકય બને, વાણી-કાયાની સ્વતંત્ર તો મનથી વિપરીત વર્તવાની શક્તિ જ નથી, તેથી જ “આત્મવીર્યના પ્રકર્ષથી તે મન:પરિણામનો નિરોધ શકય બને એમ કહ્યું.
પૂર્વપક્ષ:- ચાલો માની લઇએ કે આત્મવીર્યના પ્રકર્ષથી વાક્કયનો નિરોધ કર્યો. પણ તે નિરોધ માત્રથી જ દુટમનોભાવનો વિનાશ શકય છે. તેમ કેવી રીતે કહી શકાય? કારણ કે મન તો વાણી-કાયાથી તદ્દન વિલક્ષણ જ છે. કેમકે મન તો મનોવર્ગણારૂપ ભિન્ન વર્ગણાના પુગળોથી બનેલું છે. (વચન-ભાષાવર્ગણાના પુણળોથી અને માનવીયશરીર ઔદારિકવર્ગણાના પુળોથી બનેલું છે. તેથી મનોભાવનો નાશ કંઇ વાણી-કાયાના નિરોધને આધીન નથી.
ઉત્તરપક:- વચન-કાયાનો નિરોધ થવાથી પ્રાય: શુભભાવ જ પેદા થાય છે, નહીં કે અશુભ. કારણ કે અશુભભાવમાં સહકારી કારણરૂપ અશુભ વચન-કાયાની પ્રવૃત્તિ ગેરહાજર છે. કર્મના વિપાકોદયથી ઉદ્ભવેલો પણ પરિણામ સ્વપ્રવૃત્તિમાં સાતત્ય જાળવી રાખવા તો પોતાને અનુકૂળ વાક-કાયચેષ્ટાદિરૂપ સહકારી કારણની અપેક્ષા રાખે જ છે. અર્થાત પ્રબળ કર્મોદયના કારણે તેવાઅશુભબાલનિમિત્ત પામીને કે પાયા વિના અશુભભાવ અને બાલ તેવા નિમિત્ત પામીને કે પામ્યા વિના પ્રાય: શુભાત્મપરિણામથી શુભભાવ) કો'ક શુભાશુભભાવ ઉત્પન્ન તો થઇ જાય, પણ તે ભાવ લાંબો તો જ ટકે, જો તેને વાણી-કાયાઆદિ બાહ્યનું બળ મળે. જેમ દિવાસળીઆદિના બળપર એકવાર દીવો પ્રગટી તો જાય, પણ તેને લાંબો સમય ટકવા માટે તો પવન વિનાની જગ્યા વગેરે સહકારીની જરુર પડે જ છે.
વળી શુભભાવ પણ કંઈ અશુભ વાયના નિરોધ માત્રથી પ્રગટ થતો નથી, પરંતુ સ્વાનકૂળ કર્મના વિપાકોદયના સંભવરૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે. તેથી અશુભવાકાયચેષ્ટાનો નિરોધ કર્યા પછી પણ જયારે શુભભાવજનક કર્મવિપાકોદય થાય છે,
* * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 174 * * * * * * * * * * * * * * *