________________
++ यारित्रद्वार + + +
ગાથાર્થ:- જેમ સુખ કરવાવાળો એકાન્તે સુખ બાંધતો નથી, એમ દુ:ખ કરવાવાળો પણ એકાન્તે દુ:ખનિમિત્તક કર્મ બાંધતો નથી, પરંતુ કોક સુખનિમિત્તક કર્મ પણ બાંધે છે. જેમકે લોચ કરનાર સ્વ-૫રને દુ:ખ-પીડામા કારણ બને છે. છતા પણ તે લોચઆદિ કરીને શ્રેષ્ઠ દેવતાઇસુખનિમિત્તક કર્મ જ બાંધે છે. u૯૦ા
यदप्युच्यते सुखमेकान्तेन दुःखहेतुर्दुःखं वा सुखहेतुरिति तदप्यलीकमेवेत्येतद्दर्शयति
એવુ પણ જે કથન છે કે ‘સુખ એકાન્ત દુ:ખહેતુ છે અને દુ:ખ એકાન્તે સુખહેતુ છે' તે પણ અસત્ય જ છે તેમ દર્શાવતા
दुखे छे→
न य सुहमसुहस्सेव उ निबंधणं जं जतीण पसमसुहं ।
निव्वाणसुहनिमित्तं भणियं तेलोक्कदंसीहिं ॥ ९०८ ॥
(न च सुखमसुखस्यैव तु निबन्धनं यद् यतीनां प्रशमसुखम् । निर्वाणसुखनिमित्तं भणितं त्रैलोक्यदर्शिभिः ॥ )
न च सुखमसुखस्यैव तुः पूरणे निबन्धनं कारणं यत् - यस्मात् यतीनां - साधूनां प्रशमसुखं निर्वाणसुखनिमित्तं भणितं त्रैलोक्यदर्शिभिरिति ॥ ९०८ ॥
ગાથાર્થ:- (‘તુ' પૂરણાર્થક છે.) સુખ એકાન્તે દુ:ખનું જ કારણ બને નહીં, કેમકે સાધુઓનુ પ્રશમસુખ નિર્વાણસુખનું કારણ બને છે એમ ત્રૈલોકચદર્શી ભગવાને કહ્યુ છે. u૯૦૮૫
दुक्खपि न सोक्खस्सेव कारणं जमिह तेणयादीणं ।
चित्ता कदत्थणा खलु नारगदुक्खस्स हेउत्ति ॥ ९०९ ॥
(दुःखमपि न सौख्यस्यैव कारणं यदिह स्तेनकादीनाम् । चित्रा कदर्थना खलु नारकदुःखस्य हेतुरिति ॥ दुःखमपि च नैकान्तेन सौख्यस्यैव कारणं किंतु किंचित् दुःखस्यापि, तथा चाह - यत् - यस्मादिह-जगति स्तेनकादीनां चित्रा कदर्थना दुःखरूपा खलु नारकदुःखस्य हेतुर्भवतीति ॥ ९०९ ॥
ગાથાર્થ:- દુ:ખ પણ એકાન્તે સુખનુ કારણ નથી, પર ંતુ કેટલુંક દુ:ખ દુ:ખનું પણ કારણ બને છે. જેમકે આ જગતમાં ચોરવગેરેને વિચિત્ર કર્થના દુ:ખરૂપ હોય છે. અને તે નારકદુ:ખના કારણ બને છે. ૫૯૦ા
એકાન્તે આત્મભાવાભાવવાદ ખોટો
इय अतिथ चेव आया अहवा नत्थित्ति दोवि एगंता ।
एगंतेणं भावाऽभावपसंगाओं अलियं तु ॥ ९१०॥
(इत्यस्ति एवात्मा अथवा नास्तीति द्वावपि एकान्तौ । एकान्तेन भावाभावप्रसङ्गाद् अलीकं तु ॥)
इतिः - एवमुक्तेम प्रकारेणास्त्येवात्माऽथवा नास्त्येवेति यौ द्वावेकान्तौ तावप्यलीकमेव । तुरेवकारार्थः । कुत इत्याहएकान्तेन भावाभावप्रसङ्गात्, अस्त्येवेत्युक्ते हि सति परस्पेणापि भावप्रसङ्गः, नास्त्येवेत्युक्ते च स्वरूपेणाप्यभावप्रसङ्ग इति ॥९१० ॥
ગાથાર્થ:- આમ કહ્યું તે પ્રમાણે આત્મા છે જ' અથવા આત્મા નથી જ' એવા જે બે એકાન્ત છે, તે પણ અસત્ય જ છે. (‘તુ’ જકારાર્થક છે.) કારણ કે એકાન્તે ભાવ અથવા એકાન્તે અભાવનો પ્રસંગ છે. આત્માનું એકાન્તે અસ્તિત્વ કહેવામાં પર(=જડઆદિ) રૂપે પણ આત્માનો ભાવ માનવાનો પ્રસંગ આવે. એ જ પ્રમાણે આત્મા નથી જ' એમ કહેવામા આત્માનો સ્વરૂપે પણ અભાવનો પ્રસંગ આવે. ૫૯૧મા
एतदेव भाव
આ જ અર્થનું ભાવન કરે છે–
एतेऽत्थित्ते अन्नोऽन्नाभावविरहतो तस्स ।
पर स्वेणवि भावो तेसि सख्वं व तदभावो ॥९११॥
( एकान्तेनास्तित्वे अन्योन्याभावविरहतस्तस्य । पररूपेणापि भावस्तेषां स्वरूपमिव तदभावः ॥ )
एकान्तेनास्तित्वे सति अन्योऽन्याभावविरहतः- इतरेतराभावाभावतस्तस्य- आत्मनः पररूपेणापि भावः प्राप्नोति, ततश्च तेषां परेषां स्वरूपमिव विवक्षितमपि रूपं तदभावः - आत्माभावः स्यात् यथा परेषां स्वरूपमात्मा न भवति तद्विलक्षणत्वात् तथा विवक्षितमपि रूपं पररूपं (प) सांकर्यादात्मा न भवेदितियावत् ॥९११॥
+++++++
+ + धर्मसंग लाग २ - 163+